________________
દશવૈકાલિક સૂત્ર
પાણીથી ભીંજાએલું શરીર હોય અથવા પાણથી લીલું થયેલ વસ્ત્ર ને શેડ કે ઝાઝે, એકવાર કે ઘણીવાર સ્પર્શ કરવો નહિ, ડી. કે ઝાઝીવાર શરીરને લુંછવું નહિ, વસ્ત્રને નીવવું નહિ, થોડીવાર કે ઝાઝીવાર વસ્ત્રને ઝાટકવું નહિ, થોડીવાર કે ઝાઝીવાર શરીર તથા વસ્ત્રને તપાવવું નહિ, એટલે તે પાણીના જીવને પીડા આપે નહિં, એવી રીતે બીજા પાસે કરાવે નહિ, તેમ કરતા હોય તેને ભલું જાણે નહિ. હવે શિષ્ય કહે છે કે હે ગુરુદેવ? હું પણ જાવજીવ સુધી ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી તેમ કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ, તેમ કરનારને ભલું જાણુશ નહિ, પૂર્વે, ઉપરોક્ત પ્રકારે અપકાય સંબંધી પાપ લાગ્યું હોય તેનાથી હું પાછા હઠું છું. મારા આત્માની સાક્ષીએ નિર્દુ છું, ગુરુની સાક્ષીએ ગણું . આવા પાપ કાર્યોથી-અશુભ અધ્યવસાયોથી, મારા આત્માને નિવૃત્ત કરું છું. (સચેત પાણીને સંઘટ કરી શકાય નહિ).
અગ્નિકાયની હિંસાથી નિવૃત્ત થવા સંબંધે से भिक्खु वा भिक्खुणी वा संजय-विरय-पडिहय पच्चक्खाय-पावकम्मे दिया वा राओ वा, एगओ वा परिसागओवा, सुत्ते वा, जागरमाणे वा से अगणि वा
इंगाल वा मुम्मुर वा अच्चिवा, जालवा अलायवा,
सुद्धागणिं वा उक्त वा, न उजेज्जा, न घट्टेजजा, न
૯
૧૦ भिदेज्जा, न उज्जालेज्जा, न पज्जालेजजा, न
૧૭ निव्वावेजजा, अन्न उत वा घट्टतं वा भिदंत
૨૧ ૨૨ ૨૩