________________
દશવૈકાલિક સૂત્ર
ભાવા -સ ંયમવાન વ્રતધારી તપસ્વી સાધક ભૂતકાળનાં પાપાને નાશ કરનાર, વર્તમાનકાળના સર્વ પ્રકારના સાવદ્ય વ્યાપારથી નિવૃત અને ભવિષ્યકાળના પાપકર્મરૂપ બંધનના પચ્ચખાણ કર-નાર, સંવરપૂર્વક પાપથી નિવૃત હોવાથી વિરત, એવા સાધુ સાધ્વીએ દિવસે કે રાત્રે, એકલા હોય કે સભામાં હોય, સુતેલ હોય કે જાગતા હાય તેમણે શાલિ વગેરેનાં બીજ ઉપર, બીજ ઉપર મુકેલા આસન આદિ વસ્તુ ઉપર, અંકુરાવાળી જગ્યામાં કે અંકુરાવાળા સ્થળમાં આસનાદિ પડેલા હોય તેના ઉપર, ગુચ્છા આદિ વનસ્પતિના છેડ ઉપર અથવા તેવા છેાડ ઉપર પડેલી વસ્તુ ઉપર, લીલાશ્ર્વાસ આદિ વનસ્પતિ ઉપર કે તેના ઉપર પડેલ વસ્તુ-આસનાદિ ઉપર, સચિત્ત ઇંડા આદિ જીવાવાળા સ્થાનમાં અથવા સ્થાન ઉપર મુકેલ વસ્તુ ઉપર અથવા ણ આદિ પડેલ જીવાવાળા લાકડા વગેરે ઉપર જવું– આવવું નહિ, એટલે ચાલવું નહિ, બેસવું નહિ, ઉભા રહેવુ નહિ, સુવું પણ નહિ, તેના ઉપર બીજાને ચલાવવા નહિ, ઉભો રખાવવા નહિ, બેસાડવા નહિ, સુવડાવવેા નહિ, અને તેમ કરતાંને ભલું જાણવું નહિ. હવે શિષ્ય કહે છે કે હે ગુરુ ? હું પણ જાવ-જીવસુધી ત્રિવિધે ત્રિવિધે મન, વચન, કાયાએ કરી તેમ કરીશ નહિ, ભીન્ન પાસે કરાવીશ નહિ, તેમ કરનારને ભલું જાણીશ નહિ. પૂર્વે ઉપરોક્ત પ્રકારે વનસ્પતિ સંબંધી પાપ લાગ્યું હોય તેનાથી હું પાછેા હડું છું, મારા આત્મા ની સાક્ષીએ તે પાપને નિંદુ છું. ગુરુની સાક્ષીએ ગહુ છું. અને આવા પાપકાર્યાંથી તથા અશુભ અધ્યવસાયેાથી મારા આત્માને નિવૃત કરૂ છું.
૫૪
ત્રસકાયની હિંસાથી નિવૃત્ત થયા સમયે से भिक्खु वा भिक्खुणो वा संजय - विरय-पडिहयपच्चकखाय - पावकम्मे, दिया वा राओ वा पगओ बा, परिसागओ वा, सुत्ने वा जागरमाणे वा, से कीउ
1