________________
દશવૈકાલિક સૂત્ર અનાજ પાણી દુધ,ફળ મેવા, સોપારી એલચી વગેરે મુખવાસ, રાત્રિમાં
ન ખાઈશ ન ખવરાવીશ ખાતાં બીજાને શેષ ઉપર મુજબ. ૧૦ ૧૧ ૧૨ ૧૩
ભાવાર્થ હે ભગવંત, સર્વથા રાત્રિ ભોજનને ત્યાગ કરું છું, તે અશન–આહાર, પાણું, ખાદિમ મેવા, મિષ્ટાન, સ્વાદિમ–સોપારી આદિ મુખવાસ આ ચાર પ્રકારને આહાર હું પોતે રાત્રે ખાઈશ નહિ, બીજાને ખવરાવીશ નહિ, ખાતાને અનુમોદીશ નહિ. નવજછવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન કાયાએ કરી હું રાત્રે ખાઈશ નહિ, ખવરાવીશ નહિ, ખાનારાઓને અનુમોદીશ નહિ, પૂર્વે તેવી પ્રવૃત્તિ કરી હોય તે પાપથી નિવૃત્ત થઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું. ગુરુસાલીએ રહું છું. અને એવા અશુભ અધ્યવસાયથી મારા આત્માને નિવૃત્ત કરૂં છું. આ પ્રમાણે સર્વથા રાત્રિ ભોજનને ત્યાગ કરીને છઠ્ઠા રાત્રિોજનરૂ૫ વ્રતને પ્રહણ કરી તેનું પાલન કરવા સાવધાન થઉં છું. (રાત્રિોજનથી બધા મહાવ્રતમાં દેષ લાગે છે. તેના ત્યાગ વિના અન્ય વતોનું પાલન પૂર્ણ રીતે થઈ શકે નહિ). इच्चेयाई पंच महब्वयाई राइमायण-वेरमण
छट्ठाई अराहिययाए उवसंपजि जराण विहरामि ॥१८॥
શબ્દાર્થ-એમ આ મહાવતો આત્માના હિતને માટે અંગીકાર
કરીને વિચરીશ.
ભાવાર્થ-એમ આ પાંચ મહાવ્રતો અને છઠું ત્રિભોજનવિરમણવ્રત, આત્માના હિતને માટે(મેક્ષને માટે) અંગીકાર કરીને તેનું પાલન કરવામાં સાવધાન થઉં છું.