________________
દશવૈકાલિક સૂત્ર
उ चिरामं तमखाया अणेगजीवा, पुढो सत्ता अन्नत्थ सत्थ परिणयr ॥ ७ ॥
૨૮
वाउ चिरामं तमक्खाया अणेगजीवा, पुढोसत्ता अन्नत्थ સત્ય પરિપળ ॥ ૮॥
वणस्सर चित्तमं तमखाया अणेगजीवा, पुढोसत्ता अन्नत्थ सत्थ परिणएणं ॥ ९ ॥
શબ્દા-તે આ પ્રમાણે–પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય,
3
ર
વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, પૃથ્વી જીવવાળી કહી છે અનેકજીવ
૫
ૐ
७
e
૧૦
૧૧
જુદાજુદા જીવઅે અન્ય શસ્ત્રવડે અચિત્ત થાય છે. બાકીના અથ આવાજ ૧૨ ૧૩ ૧૪ ૧૫
૧૬
પ્રકારે પદ–૯ સુધીના
ભાવાર્થ-તે વનિકાય આ પ્રમાણે– પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય. પૃથ્વી જીવવાળી છે, તેમાં અનેક જીવા છે. પૃથ્વીકાયના જીવા તે સર્વે જુદાજુદા શરીરવાળા છે. ભિન્ન ભિન્ન વર્ણ –રસ–ગંધ-૫ સંડાણવાળી પૃથ્વીરૂપ સ્વકાય તથા અગ્નિ, જલ, આદિ પરકાય એટલે સ્વ અને પરકાય તથા ઉભયકાય વડે એવા ત્રણપ્રકારના શસ્ત્રાથી પૃથ્વી જીવરહિત—અચિત્ત થાય છે. -શસ્ત્ર પરિણત થતાં પૃથ્વી, જીવ રહિત થાય છે. બાકીની પૃથ્વી સચિત્ત છે. પૃથ્વીકાયને ફક્ત સ્પર્શેન્દ્રિય છે. એકજ ઇન્દ્રિયવાળી છે. તેની અવગાહના જધન્ય-ઉત્કૃષ્ટ આંગળના અસંખ્યાતમાં ભાગની છે. તેનું આયુષ્ય જધન્ય અંતર્મુહુર્તોનું, ઉત્કૃષ્ટ બાવીસ હજાર વરસનું છે, તેમજ પ્રત્યેક શરીરી છે. એક શરીરે એકજીવ તે પ્રત્યેક શરીરી કહેવાય છે. તેને એકેન્દ્રિયજીવ કહેવાય છે. કઠિનતા સ્વભાવવાળી છે પત્થર- માટી–ધાતુ-વગેરે પૃથ્વીકાય છે. તે સજીવ છે, માટે તેની યા પાળવી. ાપાા