________________
અધ્યયન ૪ થું
૩૩
ભાવાર્થ—અંડજ–ઈકાથી ઉત્પન્ન થનારા પંખી આદિ, પિતજથી ઉત્પન્ન થનાર હાથી વગેરે, જરાયુજ-ઓરથી ઉત્પન્ન થનારા તે મનુષ્ય તથા તિર્ય–ગાય, બળદ, વગેરે, રસોમાં ઉત્પન્ન થનારા કીડા વગેરે, પરસેવાથી ઉત્પન્ન થનારા જૂ, માકડ વગેરે, સંમૂઠ્ઠિમ તે સ્વભાવિક ઉત્પન્ન થનારા દેડકા વગેરે, (ઘણા પ્રકારના, માતાપિતાના સંગ વિના (ગર્ભ ધારણ કર્યા વિના) ઉદભિન્ન-જમીન ફોડી ઉત્પન્ન થનારા તીઠ વગેરે, ઉપપાતથી સેજામાં દેવ ઉત્પન્ન થાય અને કુંભમાં નારકી ઉત્પન્ન થાય છે. આમાં કેટલાકનું સામું આવવું, પાછા હઠવું, શરીરનું સંકેચવું, અવયવનું પસારવું, શબ્દ કરો, ભ્રમણ કરવું, ત્રાસ પામ, દેડવું, ગમનાગમન કરવું, એ આદિ કિયાઓ કરવાવાળા ત્રસ જીવો છે. તેઓને ભગવંતે ત્રસ કહ્યા છે. (સ્થાવર જી-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેઓ સ્થિર રહેનારા છે, જેમાં તેઉ વાયુને ગતિ અપેક્ષાએ ત્રસ પણ કહેલ છે.) તે જીવો કરમીયા ઈયેળ વગેરે સર્વે બેઈન્દ્રિયવાળા છે તે કાયા અને મુખવાળા, કુંથવા, કીડી વગેરે ત્રણ ઈન્દ્રિયવાળા છે. (તેને નાસિકા વધારે હોય છે.) પતંગીયા વગેરે સર્વે ચાર ઈન્દ્રિયવાળા છે (તેને ચક્ષુ વધારે હોય) પાંચ ઈન્દ્રિયવાળા સર્વે પંચેન્દ્રિય તિયો , નારકીઓ, દેવ, મનુષ્ય, (જેને કાયા. મુખ, નાક, કાન, આંખ એ પાંચે ઈન્દ્રિયો) આ સર્વે પ્રાણીઓ સુખના અભિલાષી છે. દુઃખના દ્વેષી છે, સર્વને સુખ પ્રિય છે. દુઃખ અપ્રિય છે. આ છઠા જીવના સમૂહને ત્રસકાય કહેવાય છે. હલન ચલન કરે, તડકામાંથી છાયામાં જાય વગેરે ક્રિયા ત્રસ છવામાં હેય છે. इच्चेसिं छण्हं जीवनिकायाणं नेव सयं दंड समारं
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ भिज्जा, नेवन्नेहिं दंड समारंभाविज्जा, दंड ( ૮ ૯ ૧૦
૧૧ દ. વૈ. સૂ. ૩
૧૨