________________
અધ્યયન ૩ જું
૨૩.
શબ્દાર્થ–પાંચ આશ્રને જાણનાર ત્રણ ગુપ્તિવાળા છછવકાયના
રક્ષક પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ કરનાર ધીરસાધક નિગ્રંથ સરલસ્વભાવી, ૫ ૬
૭ ૮ ૯ ૧૦ - ભાવાર્થ-જેની દારા આત્મારૂપી તલાવમાં અવ્રત અપ્રત્યાખ્યાને કરી વિષય કષાયને સેવ, કરી, ઈકિયાદિક, દારો વડે કર્મ રૂપી જળપ્રવાહ આવે તેને આશ્રવ કહેવાય છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભજોગરૂપ પાંચ આશ્રવ છે. તેને જ્ઞાનથી અનર્થોના કારણ જાણી, પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગ કરનારા, અનાચિર્ણોને ત્યાગ કરનારા, મન, વચન અને કાયારૂપ ત્રણ ગુપ્તિઓથી યુક્ત, છકાયજીવોની રક્ષાના કરનારા, પાંચ ઈન્દ્રિયને વશ કરનારા, ધીરસાધકે સંયમને ઉપાદેયરૂપે જેનારા નિર્ચ, પરીષહ-ઉપસર્ગોને સમભાવે સહન કરનારા, સરલ હૃદયવાળા હોય છે.
आयावयं ति गिम्हेसु, हेम तेसु अवाउडा ।
वासासु पडिसलीणा, संजया सुसमाहिया ॥ १२ ॥
૫ ૬ ૭ ૮ શબ્દાર્થ–ઉનાળામાં આતાપના લે શિયાળાની ઠંડીમાં વસ્ત્રરહિત ૧
૨ ૩ માસામાં ઈન્દ્રિયોનું ગોપન કરી એક સ્થળમાં રહે સાધુઓ
સમાધિયુક્ત
ભાવાર્થી–ઉપરોક્ત ગુણવાળા સાધુમહાત્માઓ ઉનાળાની ઋતુમાં સૂર્ય સન્મુખ રહી ભુજાઓ ઉંચી રાખી આતાપના લે છે, શિયાળાની ઠંડી ઋતુમાં કપડાં રહિત બની ઠંડીને સહન કરે છે, જેમાસાના