________________
અધ્યયન ૨ જુ
કારણ છે. એમ વિચારી રાગને દૂર કરવા આહારની આસક્તિ ઓછી કરવી, તપસ્યા કરવી, એજ રાગને છેડવાના સાચા ઉપાય છે. વિષય વાસના–એ બધા અનર્થાનુ` મૂળ છે. તથા ચારિત્રરૂપી વૃક્ષના મૂળને ઉખાડનાર છે. જેથી વિષય વાસનાને ત્યાગ કરી. તપસ્યા સાથે સંયમ પાલન કરવા જાગૃત રહેવુ.
पक्ख दे जलिय जोई, धूमकेउ दुरासय ।
૧
૨
दे
૫
नेच्छति वतयं भोक्तु, कुले जाया अगंधणे ||६||
૮
}
७
૧૧ ૧૦
શબ્દાર્થ –ખળતી અગ્નિમાં પડે છે. ધૂમાડાવાળી દુ:ખે કરી સહન
૧
૨
૪
૫
૩
કરી શકાય તેવી વમેલાવિષને ભાગવવા ઈચ્છતા નથી અગધન
८
૬
G
જાતિના સ જન્મેલા અગ ધન કુળથી.
૯
૧૧
૧૦
૧૧
ભાવાથ –અગ ધન કુળના સર્વાં ધૂમાડાવાળી અને દુઃસહ જ્વાળાવાળી અગ્નિમાં પડી મૃત્યુને પસંદ કરે છે–(તેઓ મંત્રવાદીઓના ખેલાવ્યા થકા આવેછે.)પરંતુ વમેલાવિષને ગ્રહણ કરતા નથી. આવી રીતે તીય ચા પણ મૃત્યુને પસંદ કરે છે. પણ વમેલાં વિષને પાહુ ગ્રહણ કરતા નથી. તેા પછી સાધક વમેલા ભાગેાને ફરી ભાગવવાની ઇચ્છા કેમ કરે? ન જ કરે. કુલીન પુરુષો ત્યાગ કરેલા વિષયાને પ્રાણ સંકટમાં પણ ગ્રહણ કરતા નથી. અને અસંયમી જીવન જીવવાને ઈચ્છતા નથી. આવા સાધકને આચાર છે.
धिरत्थु तेऽजसो कामी, जो तं जीवियकारणा ।
૧
૨ ૩ ૪ ૫ ૐ ७
८
वंत इच्छसि आवेउ, सेयं ते मरणं भवे ॥७॥
૯
૧૧
૧૦ ૧૨ ૧૪ ૧૪ ૧૫
'