________________
અધ્યયન ૨ નું
૧૫ શબ્દાર્થ-જે તું કરીશ ઈચ્છા જ્યાં જ્યાં સ્ત્રીઓને જોઈશ
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ વાયરાથી હલાવાયેલી પેઠે હડનામની વનસ્પતિ ચલિત ચિત્તવાળો થઈશ ૮ ૯ ૧૦ ૧૧
૧૨ ૧૩ ૧૪ ભાવાર્થ-હે રથનેમી ? તમે જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં સ્ત્રીઓના રૂપને નીરખશે અને તેને જોઈને તે સ્ત્રી પ્રત્યે ખોટા વિચારે કરશે તો જેનું મૂળ સજજડ બંધાયેલ નથી, એવી હ૦નામની વનસ્પતિનું વૃક્ષ (સમુદ્ર કાંઠે રહેલ) જેમ વાયરાથી ઉખડી જાય છે અને નાશ પામે છે, તેમ તમે પણ સંયમમાં અસ્થિર રહેશે તો જન્મ મરણથી ઉત્પન્ન થતા સંસારરૂપી અટવીમાંસંસારરૂપ અપાર સમુદ્રમાં વિષય વાસના રૂપી હવાથી ચંચળચિત્તવાળા બની સંસાર પરિભ્રમણ કરશે. હડનામનું વૃક્ષ પ્રાયઃ સમુદ્રકાંઠે થાય છે. ત્યાં તેના મૂળ કાચા હોવાથી વાયરાથી ઉખડી સમુદ્રમાં આમતેમ ભમે છે. તેમ સંયમથી ભ્રષ્ટ થનારનો આત્મા સંસાર સમુદ્રરૂપ ચાર ગતિમાં જન્મ મરણ કરતો પરિભ્રમણ કરે છે. એમ જાણુ સાધકે સંયમમાં સ્થિર થઈ વિચરવું એજ આત્મકલ્યાણને સાચો માર્ગ છે
तोसे सो वयण साच्चा, संजयाइ सुभासियं । ૧ ૨ ૩ ૪ ૫ ૬ अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥१०॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ-તે રામતીના તેવા વચન સાંભળીને સંયમવાળી સારાં
કહેલાં વચનથી અંકુશ વડે જેમ હાથી તેમ ધર્મમાં સ્થિર થયા
૭ ૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ-તે સંયમવાળી રામતીના સુંદર શિખામણરૂપ કહેલાં વચનોથી જેમ અંકુશથી હાથી સ્થિર થાય તેમ રથનેમી ધર્મના વિષયમાં સંયમ ભાવમાં સ્થિર થયા.