________________
ચૌદ ગુણસ્થાન પણ કંટા તોફાન કરતે હોય, ન કરવાના કાર્યો કરતા હોય એવા રેષ કરવાના મલિન પ્રસંગે જે આયુષ્યનો બંધ પડી જાય તે પણ અમુક સદગુણ–ધર્મના સેવનથી અસુરકુમાર આદિ ભવનપતિમાં ઉપજે છે. જો રોશ વૃત્તિ રહિત ધર્માનુષ્ઠાન આચરતા હોય તે પ્રાણું તેથી અધિક સદ્ગતિ મેળવે છે. માટે રોષ વૃત્તિને દૂર કરવી જરૂરી છે.
કોઈ પ્રાણી પૂર્વે બંધાયેલા નિબિડ ચીકણું કર્મને પણ તપનુષ્ઠાન દ્વારા ગાળી નાખે છે. એ તપ કરતાં અહંકાર આવી જાય કે મારા. જેવો તપ કરનાર, સહન કરનાર બલિષ્ઠ છે કોણ ? ઈત્યાદિ અહંકારના મદમાં વર્તતાં પરભવના આયુષ્યને બંધ પાડે તે ભવનપતિમાં ઉપજે છે. ત્યાં ઊંચનીચપણું ભાવવાની વિશુધ્ધિ ઉપર આધાર રાખે છે. માટે પ્રાણીઓએ ઉત્તમ ગતિ મેળવવા અહંકાર વૃત્તિ રહિત તપ આદર.
વૈર પ્રતિબધ્ધ, વરમાં આસક્ત થયેલ છવ મહાન તપ ધર્મને સેવતો હેય, મહાન ઋષિ ત્યાગી હેય પરંતુ જે વૈરીનું વેર વાળવામાં આસક્ત હોય અને પરભવના આયુષ્યનો બંધ કરે તે મલિન ભાવનાના યોગે ભવનપતિમાં ઉપજે છે. કારણ કે વેર વાળવું એ ખરાબ ચીજ છે. એથી મન હમેશા મલિન રહે છે. વેર વાળી શકે કે ન વાળી શકે તો પણ તે અશુભ ભાવનાના યોગે ઉક્ત ગતિ મેળવે છે. તે ગતિમાં પણ વૈરી પ્રત્યે વેર વાળવાની વાસના જાગે છે અને તેઓ અનેક કદર્થનાને પામે છે અને ફરીથી કર્મબંધ કરીને, ત્યાંથી અવીને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. માટે પ્રાણીઓ વૈરાસતપણું તજવું.
એ પ્રમાણે ઉક્ત અનિષ્ટ ભાવનાઓના યોગે પ્રાણ પિતાની ઉત્તમ આરાધનાને દેષરૂપ બનાવી ઉત્પન્ન થતા જધન્ય પ્રકારના અધ્યવસાય દ્વારા અસુરોને વિષે ઉત્પન્ન થાય છે.
ભવનપતિ ગતિ સુધા તૃષા આદિ દુખોથી કંટાળીને રડાથી ફાંસે ખા, વિષભક્ષણ કરવું, પાણીમાં પડી ડુબી જવું, અગ્નિમાં પ્રવેશ કરી બળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com