________________
ચિદ ગુણસ્થાનોની ટુંકી
વિગત
જેઓ ગુણસ્થાનેની વિગત જાણતા ન હોય તેમને માટે અહીં ગુણસ્થ નાની ટુંકી વિગત ઉપયોગી જાણીને આપી છે.
ગુણ એટલે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય આદિ શક્તિઓ અને સ્થાન એટલે તે શકિતઓની તરતમભાવવાળી અવસ્થાઓ.
જેમ જેમ આત્મા ઉપરના મોહનીય કર્મનાં પડેલ દૂર થતા જાય છે તેમ તેમ આત્માના સહજ ગુણે પ્રગટ થતા જાય છે. તેવા ગુણ સ્થાને અથવા આધ્યાત્મિક વિકાસક્રમની શ્રેણીઓ નીચે પ્રમાણે ચૌદ કહેલી છે. (૧) મિથ્યાવા ( ૮ ) અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર. (૨) સાસ્વાદન (૮) અનિવૃત્તિ બાદર. (૩) મિશ્ર
(૧૦) સૂક્ષ્મ સંપરાય. (૪) અવિરતિ સમષ્ટિ (૧૧) ઉપશાંત મોહ. (૫) દેશવિરતિ સમષ્ટિ (૧૨) ક્ષીણ મોહ. (૬) પ્રમત્ત સંયત (૧૩) સયોગી કેવળી. (૭) અપ્રમત્ત સંયત (૧૪) અગી કેવળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com