________________
તેણું સારી કેવળી ગુણસ્થાન
૨૧૧
જે કેવળી મહારાજને વેદનીય આદિ ત્રણ કર્મ આયુષ્યના જેટલી જ સ્થિતિવાળા છે તેઓ સમુઘાત કરતા નથી.
સમ = સમક. ઉત = અધિકપણે. ઘાત એટલે ઘાત. સમ્ય રીતે અધિક કર્મોને વાત કરે તે સમુદૂઘાત, અથવા ફરી વાર ઘાત કરવો ન પડે તેવી રીતે વેદનીય આદિ કર્મોને વિનાશ જે ક્રિયાવિશેષમાં થાય તે ક્રિયાવિશેષને સમુદ્ધાત કહે છે.
સમુદ્દઘાત કેવળી સમુદ્દઘાત વખતે પ્રથમ સમયે પિતાના આત્મપ્રદેશને જાડાઈમાં સ્વશરી પ્રમાણુ અને લંબાઈમાં ઉર્ધ્વ અને અધેકાંત પ્રમાણ દંડ કરે છે. બીજે સમયે તે જ દંડાકાર આત્મપ્રદેશોને પૂર્વપશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ વિસ્તારી લેકાંતપ્રમાણુ કપાટાકાર કરે છે. ત્રીજે સમયે પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ લેકાંત પર્યત વિસ્તારી મંથાન આકાર, રવૈયારૂપ આકાર કરે છે. ચોથે સમયે વચ્ચેનું અંતર પૂરી સંપૂર્ણ લેકવ્યાપી થાય છે.
પાંચમે સમયે અંતરને સંહરી મંથાનાકાર રાખે છે. છઠે સમયે મંચાનાકારને સંહરી કપાટાકાર રાખે છે. સાતમે સમયે કપટાકાર હરી દંડાકાર રાખે છે. અને આઠમે સમયે દંડાકાર સંહરી શરીરસ્થ થાય છે.
સમુદ્ધાત કર્યા પછી લેશ્યા અને યોગ નિમિત્તે થતા સાત વેનીયના એક સમયના બંધને રોકવાની ઈચ્છાથી યોગને નિરાધ કરે છે. જો કે સત્તામાં રહેલા વેદનીય આદિ કર્મો પોતાની સ્થિતિને ક્ષય થવાથી નાશ પામે પણ નોર્મરૂપ યોગ દ્રવ્ય વડે જીવનું વીર્ય પ્રવર્તતું હોવાથી કેવળીને સમય સ્થિતિને બંધ અનિવાર્યપણે થયા જ કરે.
અગીઆરમ, બારમા અને તેરમા ગુણસ્થાનકે માર વેગ નિમિત્તે જે સ્થિતિને બંધ થાય છે તે પહેલા સમયે બંધાય, બીજ સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com