________________
૨૩૪
ચૌદ ગુણસ્થાન વજીને. કારણ કે તે કમ ઉપશમ થયેલું છે અથવા ક્ષય
થયેલું છે. ગુ, ૧૩, ૧૪–ચાર કર્મને ઉદય અને ચાર કર્મ વેદે. તે વેદનીય,
આયુષ્ય, નામ અને ગોત્ર. કારણ કે ઘનઘાતી ચાર કર્મનો ક્ષય થયો છે.
૯ ઉદીરણુ દ્વાર કયા કયા ગુણસ્થાનકે કયા અને કેટલા કર્મની ઉદીરણ હેય છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧થી ૭–આઠેય કમની ઉદીરણું છે. સાત કર્મની ઉદીરણા કરે
ત્યારે આયુષ્ય કર્મ વઈને. ગુ, ૮, ૯–સાત કર્મની ઉદીરણું તે આયુષ્ય કર્મ વજીને. અને છે
કર્મની ઉદીરણા કરે તે આયુષ્ય તથા મોહનીય કર્મ વજીને. ગુ. ૧૦-છ કર્મની ઉદીરણા તે આયુષ્ય અને મોહનીય એ બે કમ
વજીને. અને પાંચ કર્મની ઉદીરણું કરે તે આયુષ્ય, મોહ
નિીય અને વેદનીય એ ત્રણ કર્મ વજીને. ગુ, ૧૧, ૧ર-પાંચ કમની ઉદીરણા તે આયુષ્ય, મોહનીય અને
વેદનીય એ ત્રણ કર્મ વજીને, અને બે કર્મની જ ઉદીરણું
કરે તો તે નામ અને ગાત્ર એ બે કર્મની જ કરે. ગુ૧૩–નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણા કરે. ગુ, ૧૪ઉદીરણ નથી.
૧૦ નિર્જર દ્વાર કયા કયા ગુણસ્થાને ક્યાં અને કેટલા કર્મની નિર્જરા હેય છે. તે અહીં બતાવ્યું છે.
ગુ. ૧ થી ૧૧–આઠેય કર્મની નિર્જરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com