Book Title: Chaud Gunsthan
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 247
________________ ચૌદ ગુણસ્થાન ગુ. ૬–હેતુ ૨૭ તે ઉપરના ૪૦માંથી ૪ પ્રત્યાખ્યાનાવરણ, ૫ સ્થા વરના અવત, ૫ ઈદ્રિયના અવ્રત અને ૧ મનને અવત મળી ૧૫ બાદ જતાં ૨૫ રહ્યા તથા ૨ આહારકના વધારતાં કુલ ૨૭. ગુ. ૭–હેતુ ૨૪ તે ઉપરના ૨૭માંથી આહારક મિશ્ર, વૈક્રિય મિશ્ર, ઔદારિક મિત્ર એ ત્રણ બાદ જતાં બાકી ૨૪. ગુ. ૮–હેતુ ૨૨ તે ઉપરના ૨૪માંથી વૈક્રિય તથા આહારક એ બે વર્જીને. ગુ. –હેતુ ૧૬ તે ઉપરના રરમાંથી છ નેકષાય બાદ જતાં બાકી ૧૬. ગુ, ૧૦––હેતુ ૧૦. તે ૮ યોગ અને ૧ સંજવલનને લેભ. ગુ, ૧૧–હેતુ ૯ તે ૯ ક. ગુ. ૧૩–હેતુ ૭ તે ૭ યોગ. ગુ. ૧૪–હેતુ નથી. ૨, દંડક દ્વાર દંડક એટલે જેનાથી આત્મા દંડાય તે દંડક ૨૪ છે તે આ પ્રમાણે ૧ નારકીને દંડક 8 વિકેદ્રિયના ૧ વાણવ્યંતરને ૧૦ ભવનપતિના ૧ તિર્યચપચેંદ્રિયને ૧ પે તિષીને ૫ સ્થાવરકાયના ૧ મનુષ્ય પંચેંદ્રિયને ૧ વૈમાનિક દેવનો એ પ્રમાણે ૨૪ દંડક છે તે કયા ગુણસ્થાને કેટલા દંડક હોય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧–દંડક ૨૪. ગુ૨–દંડક ૧૮ તે ૫ સ્થાવરના વર્જીને. ૨, ૩, ૪–દંડક ૧૬ તે ઉપરના ૧૮માંથી ૩ વિકલૅકિયના વર્ષને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252