________________
દશ ક્ષેપક દ્વાર
૨૪૯
૮. શાશ્વત દ્વાર ચૌદ ગુણસ્થાનેમાં ૧, ૪, ૫, ૬, ૧૩ એ પાંચ ગુણસ્થાન શાશ્વતા છે એટલે કે એ ગુણસ્થાનેમાં નિરંતર હમેશાં કોઈને કોઈ જ હોય જ. બાકીના ૮ ગુણસ્થાને અશાશ્વતા છે.
૯. સંઘયણ દ્વાર સંઘયણ છ છે–
વઋષભનારાય, અપમનારાય, નારાય, અર્ધનારા, કિલીક અને સેવાત.
ગુ. ૧ થી ૭મ યે સંધાણ અને ગુ. ૮ થી ૧૪માં એક વજ અષભ નારાય સંઘયણ હેય છે.
૧૦. સંકરણ દ્વાર
(૧) આર્યાજી, (૨) અવેદી, (૭) પરિહાર વિશુદ્ધ ચારિત્રવંત, (૪) પુલાક લબ્ધિવંત, (૫) અપ્રમત્ત સાધુ, (૬) ચૌદપૂર્વી સાધુ, (૭) આહારક શરીરી એમનું કઈ દેવતા સંકરણ કરી શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com