________________
૨૪૮
ચૌદ ગુણસ્થાન
૫. ધ્યાન દ્વાર ધ્યાન ચાર છે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. કયા ગુણસ્થાને કયા કયા ધ્યાન હેય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧, ૨, ૩–પહેલા બે ધ્યાન. ગુ. ૭-ધર્મધ્યાન, ગુ, ૪, ૫-પહેલા ત્રણ ધ્યાન. ગુ. ૮ થી ૧૪–શુકલધ્યાન. ગુ૬–બેધ્યાન–આત અને ધર્મ.
૬. સ્પક્ષના દ્વાર દરેક ગુણસ્થાન કેટલું ક્ષેત્ર સ્પર્શે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧-૧૪ રાજલે સ્પર્શે. ગુ. ૨–નીચે પડગવનથી છડી નરક સુધી સ્પશે. ઊંચે અધોગામ | વિજયથી તે સૈવેયક સુધી સ્પશે. ગુ, ૩–લોકને અસંખ્યાતમે ભાગ સ્પશે. ગુ. ૪, ૫—ઊંચે અધગામ વિજયથી બારમા દેવલેક સુધી સ્પશે.
નીચે પડગવનથી છઠી નરક સુધી સ્પશે. ગુ, ૬-૧૨-અધાગામ વિજયથી પાંચ અનુત્તર વિમાન સુધી સ્પશે. ગુ, ૧૨–લેકને અસંખ્યાત ભાગ સ્પશે. ગુ. ૧૩–સર્વ લેક પશે. ગુ. ૧૪–લેકને અસંખ્યાતમો ભાગ સ્પશે.
તીર્થકર ગાત્ર દ્વાર તીર્થકર ગાત્ર ચે, પાંચમે, છઠે અને સાતમે એ ચાર ગુણસ્થાને બાંધે, બાકીના ગુણસ્થાને બાંધે નહિ.
તીર્થકર દેવ નવ ગુણસ્થાનક સ્પર્શે તે ચોથું ગુણસ્થાન અને છઠાથી દશમું અને બારમાથી ચૌદમું ગુણસ્થાન એટલે એકંદર નવ ગુણસ્થાન સ્પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com