________________
ચૌદ ગુણસ્થાન ઉપર દશ ક્ષેપક દ્વાર
૧ હેતુ દ્વાર બંધના હેતુ ૫૭ છે તે આ પ્રમાણે – ૨૫ કષાય ૬ કાય ૧ મન ૧૫ યોગ ૫ ઈદ્રિય ૫ મિથ્યાત્વ
એ ૫૭ હેતુમાંથી ક્યા ગુણસ્થાને કેટલા હેતું હોય છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧–હેતુ ૫૫ તે આહારકના બે વર્ષને. ગુ. ર– હેતુ ૫૦ તે ઉપરના પપમાંથી પાંચ મિથ્યાત્વ વજીને. ગુ, ૩–હેતુ ૪૩ તે પછમાંથી ૪ અનંતાનુબંધી, ૧ ઔદારિક મિશ્ર,
૧ વૈક્રિય મિત્ર, ૨ આહારકના, ૧ કામણને અને ૫
મિથ્યાત્વનાં મળી ૧૪ વર્ષને. ગુ. ૪–હેતુ જ તે ઉપરના ૪૩ તથા ઔદારિક મિશ્ર, વયિ મિશ્ર
અને કાર્મણ કાય વેગ મળીને ૪૬. ગુ, ૫-હેતુ ૪૦ તે ઉપરના ૪૬માંથી ૪ અપ્રત્યાખ્યાની, ૧ ત્રસકાયને
અમત અને ૧ કાર્પણ કાર્ય યોગ એ છ બાદ જતાં બાકી ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com