Book Title: Chaud Gunsthan
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 245
________________ ૨૪૪ ચૌદ ગુણસ્થાન તેનાથી રજા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણ. કારણકે ચારે ગતિમાં લાભે છે. તેનાથી ૩ જા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણુ કારણ કે ચાર ગતિમાં વિશેષ છે. તેનાથી ૪ થા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણું. કારણ કે ઘણું સ્થિતિવાળા ઘણા દેવતાઓ અને નારકીઓ છે. તેનાથી ૧૪મા ગુણસ્થાનવાળા તથા સિદ્ધ ભગવંતે એ બંને મળીને અનંત ગુણ. તેનાથી ૧ લા ગુણસ્થાનવાળા અનંતગુણા. કારણ કે એક દિય આદિ સર્વ મિથાદષ્ટિ છે માટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252