________________
ચૌદ ગુણસ્થાન ૨૦. ચારિત્ર દ્વાર ચારિત્ર પાંચ છે–(૧) સામાયિક ચારિત્ર, (૨) છે પસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર.
ક્યા કયા ગુણસ્થાને કયા અને કેટલા ચારિત્ર હોય છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ થી ૪-ચારિત્ર નથી, ગુ, ૫-દેશથી એક સામાયિક ચારિત્ર. ગુ, ૬, ૭–ચરિત્ર ૩ લાભે તે સામાયિક, છેદે પસ્થાપનીય અને
પરિહાર વિશુદ્ધ. ગુ, ૮, ૯-ચારિત્ર ૨ લાભે તે સામાયિક, છેદે પસ્થાપનીય. ગુ, ૧૦–ચારિત્ર ૧ લાભ તે સુક્ષ્મ સંપરય. ગુ, ૧૧ થી ૧૪–ચારિત્ર ૧ લાભે તે યથાખ્યાત ચારિત્ર.
૨૧. સમક્તિ દ્વાર સમક્તિ પાંચ છે–(૧) ઉપશમ, (૨) સારવાદન, (૩) ક્ષપશમ, (૪) વેદક અને (૫) ક્ષાયિક.
ક્યા કયા ગુણસ્થાને કયાં અને કેટલાક સમક્તિ હોય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧, ૩–સમક્તિ નથી. ગુ. ૨–સમકિત ૧ સાસ્વાદન. ગુ. ૪ થી ૭–સમકિત ૪ તે ઉપશમ, સોપશમ, વેદક, ક્ષાયિક. ગુ. ૮–સમકિત ૩ તે ઉપશમ, પશમ, ક્ષાયિક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com