________________
ગુરુસ્થાન દ્વાર
૨૩૩
અને (૮) અંતરાય. એ આઠ કર્મોમાંથી કેટલા કેટલા કર્મોની કયા કયા ગુણસ્થાને સત્તા હોય છે તે અને બતાવ્યું છે. ગુ, ૧ થી ૧૧-આઠેય કર્મની સત્તા. ગુ, ૧૨સાત કમની સત્તા. તે મોહનીય કર્મ વર્જીને કારણે અહીં
તેને ક્ષય છે. ગુ, ૧૩, ૧૪-ચાર કર્મની સત્તા. તે વેદનીય, આયુ, નામ અને
ગેત્ર. કારણકે અહીં ઘનઘાતી કર્મોને ક્ષય છે અને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રવર્તે છે.
૬. બંધ દ્વાર ગુ. ૧, ૨, ૪, ૫, ૬, ૭–આઠ કર્મ બંધાય. અને સાત કર્મ બાંધે
તે આયુષ્ય કર્મ વજીને. ગુ, ૭, ૮, ૯-સાત કર્મ બાંધે તે આયુષ્ય કર્મ વજીને. કારણ કે
ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં મિશ્રદષ્ટિ છે માટે આયુષ્યને બંધ નહિ અને ૮ તથા તેની ઉપરના ગુણસ્થાનમાં આયુષ્યનો
બંધ છે જ નહિ. ગુ, ૧૦–૭ કર્મ બાંધે તે આયુષ્ય અને મોહનીય એ બે કર્મ વજીને. ગુ, ૧૧, ૧૨, ૧૩–એક ફક્ત સાતવેદનીય કર્મ બાંધે. ગુ, ૧૪ -બંધ છે, ત્યાં કોઈ કર્મને બંધ નથી.
૭, ૮ ઉદય, વેદન દ્વાર કયા કયા ગુણસ્થાને કયા અને કેટલા કર્મને ઉદય તથા કયા અને કેટલા કર્મ વેદાય છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ થી ૧૦–આઠેય કર્મને ઉદય અને આઠેય કર્મ વેદ. ગુ, ૧૧, ૧૨–સાત કર્મને ઉદય અને સાત કર્મ વેદે. તે મોહનીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com