________________
૨૩૮
ચૌદ ગુણસ્થાન
-
-
-
-
-
-
-
ગુ. ૮-માર્ગણું ૩ એટલે પડે તે ઉમે કે ૪થે ગુણસ્થાને જાય અને
ચડે તે નવમે ગુણસ્થાને જાય. ગુ૮–માર્ગ ૩ એટલે પડે તે ૮મે કે ૪થે ગુણસ્થાને જાય અને
ચડે તે દશમે ગુણસ્થાને જાય. ગુ. ૧૦–માર્ગણ જ એટલે પડે તે નવમે કે એથે ગુણસ્થાને જાય
અને ચડે તો ૧૧ મે કે ૧૨ મે ગુણસ્થાને જાય. ગુ. ૧૧-માર્ગણ ૨ એટલે પડે તો ૧૦ મે કે ન લે ગુણસ્થાને આવે
અને કાળ કરે તે અનુત્તર વિમાને જાય અને ચોથું ગુણ
રસ્થાન પ્રાપ્ત થાય. ગુ. ૧૨–માણ ૧ એટલે ચડીને તેરમે ગુણસ્થાને જાય. પડવાનું નથી. ગુ, ૧૩-માર્ગણ ૧ એટલે ચડીને તેરમે ગુણસ્થાને જાય. ગુ૧૪-માર્ગનું નથી. અઘાતી કર્મને ક્ષય થઈ મોક્ષે જાય.
૧૫. આત્મા દ્વાર
શ્રી ભગવતી સૂત્ર શતક ૧૨ ઉદ્દેશ ૧૦ માં ભગવાને આઠ પ્રકારના આત્મા પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે
(૧) દ્રવ્ય આત્મા (૩) યોગ આત્મા (૫) જ્ઞાન આત્મા (૨) કષાય આમા (૪) ઉપયોગ આત્મા (૬) દર્શન આત્મા
(૭) ચારિત્ર આત્મા (૮) વય આત્મા. કયા ગુણસ્થાને કયા અને કેટલા આત્મા લાભે તે અહીં બતાવ્યું છે.
સ, ૧, ૩-૬ આત્મા લાભે. તે જ્ઞાન આત્મા તથા ચારિત્ર
આત્મા વઈને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com