________________
ગુણસ્થાન દ્વારા
૨૩૭ એ સાત ચારિત્ર મેહનીયના ઉદયે હતા અને આઠમો દર્શનપરિસહ તે દર્શનમોહનીયને ઉદયે હતું તે. એમ
કુલ આઠ વર્જીને. તેમાં એક સમયે ૧૨ પરિસહ દે. ગુ, ૧૩–પરિસહ ૧૧ તે આ પ્રમાણે–
સુધા શીત ડાંસમચ્છર શયાને યાચનાને તૃણસ્પર્શને તૃષા ઉષ્ણ ચાલવાને વધને રેગને
૧૪. માણુ માર્ગણ એટલે એક ગુણસ્થાનેથી ઉપર કે નીચેના ગમે તે બીજા ગુણસ્થાને જવું તે. કયા કયા ગુણસ્થાનેથી ઉપર કે નીચે બીજા કયા ગુણસ્થાને જવાય છે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧–માર્ગણ ૪ એટલે ૩, ૪, ૫ કે ૭મે ગુણસ્થાને જાય. ગુ, ૨–માર્ગણ એટલે પડીને પહેલે ગુણસ્થાને આવે ચડવાનું નથી. ગુ, ૩માર્ગણું એટલે પડે તે પહેલે ગુણસ્થાને આવે અને ચડે તે
૪, ૫ કે ૭મે ગુણસ્થાને જાય. ગુ. ૪–માગણ ૫ એટલે પડે તો ત્રીજે, બીજે કે પહેલે ગુણસ્થાને
આવે અને ચડે તે પાંચમે કે સાતમે ગુણસ્થાને જાય. ગુપ–માર્ગણા ૫ એટલે પડે તો ૪, ૩, ૨ કે ૧ લે ગુણસ્થાને જાય
અને ચડે તે સાતમે ગુણસ્થાને જાય. ગુ. ૬–માર્ગણું ૬ એટલે પડે તો ૫, ૪, ૩, ૨ કે ૧લે ગુણસ્થાને
જાય અને ચડે તે સાતમે ગુણસ્થાને જાય. ગુ. ૭—માર્ગ ૩ એટલે પડે તે ૬ કે ૪થે ગુણસ્થાને જાય અને
ચડે તે આઠમે ગુણસ્થાને જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com