________________
ગુરુસ્થાન દ્વાર
૨૩૫
ગુ, ૧૨—સાત ક્રમની નિરાતે મેાહનીય ક વને કારણ કે તેને ક્ષય થયા છે.
ગુ. ૧૩, ૧૪—ચાર કમની નિર્જરા તે વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર, ૧૧ ભાવ દ્વાર
ભાવ પાંચ છે—( ૧ ) ઔયિક, (૨) ઔપમિક, ( ૩ ) ક્ષાયિક, (૪) ક્ષાયેાપમિક અને (૫) પારણામિક, કયા ગુણસ્થાને કયા અને કેટલા ભાવ હાય છે તે અહીં બતાવ્યું છે.
ગુ, ૧, ૩—ત્રણ ભાવ. તે ઔદયક, ક્ષાયેાપમિક અને પારિામિક, ૩. ર્યાર નાવ. તે ઔયિક, ઔપમિક, ક્ષાયેાપશમિક, પારિણામિક, ૩, ૪ થી ૧૧—ઉપશમ સમક્ત્તિી ઉપશમ શ્રેણી માંડે તેને ચાર ભાવ, તે ઔયિક, ઔપમિક, ક્ષાયેાપશમિક, પારિામિક,
ગુ. ૮ થી ૧૦—ક્ષપકશ્રેણીવાળાને ચાર ભાર તે ઔયિક, ક્ષાયેાપમિક, ક્ષાયિક અને પારિણામિક,
૩. ૧૧—યુ. ૮ થી ૧૦ પ્રમાણે,
ગુ. ૧૩, ૧૪—ઔયિક, ક્ષાયિક, પારિણામિક એ ત્રણ ભાવ. સિદ્ધોમાં એ ભાવક્ષાયિક અને પારિામિક,
૧૨, કારણ દ્વાર
ક્રમ'બંધના કારૢ પાંચ છે—મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ. કયા કયા ગુણસ્થાનમાં કયા અને ક્રેટલા કારણ હોય તે અહી બતાવ્યું છે.
૩. ૧, ૩—પાંચેય કારણ લાશે.
ગુ. ૨, ૪—ચાર કારણુ લાલે તે મિથ્યાત્વ વી.
ગુ, ૫, ૬—ત્રણ કારણ લાજે તે મિથ્યાત્વ, અવિરતિ જીતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com