________________
૨૩૬
ચૌદ ગુણસ્થાન ગુ. ૭ થી ૧૦–બે કારણુ લાભે તે કષાય અને યોગ. ગુ, ૧૧, ૧૨, ૧૩–એક કારણ લાભ તે યોગ ગુ, ૧૪–અહીં કોઈ કારણ નથી. માટે કર્મબંધ પણ નથી.
૧૩. પરિસહ દ્વાર પરિસહ બાવીશ છે તે આ પ્રમાણે – (૧) ક્ષુધાને (૮) સ્ત્રીને (૧૫) અલાભનો (૨) તૃષાનો (૪) ચાલવાને (૧૬) રોગને (૩) શીતને (૧૦) એક આસને (૧૭) તૃણુ સ્પર્શને (૪) ઉષ્ણને
બેસી રહેવાને (૧૮) મેલને (૫) ડાંસ મછર (૧૧) શયાને (૧૯) સત્કાર પુરસ્કારને (૬) અચલ–અવસ્ત્રને (૧૨) આક્રેશ વચનને (૨૦) પ્રજ્ઞાને (૭) અરતિને (૧૩) વધને (૨૧) અજ્ઞાનને
(૧૪) યાચનાને (૨૨) દશનને
–ઉત્તરાધ્યયન સૂત્ર અ. . કયા ક્યા ગુણસ્થાને કર્યો અને કેટલા પરિસહ લાભે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧ થી ૪–પરિસહ ૨૨ લાભે. પરંતુ તે દુઃખરૂપ છે અને નિર્જરામાં
પરિણમે નહિ. ગુ. ૫ થી ક–પરિસહ રર લાભે. એક સમયે ૨૦ વદ તેમાં શીત
પરિસહ હોય ત્યાં ઉષ્ણુને નહિ અને ચાલવાને પરિસિહ
હોય ત્યાં બેસવાને નહિ. ગુ. ૧૦ થી ૧૨–પરિસહ ૧૪ લાભે. તે મેહનીય કર્મના ઉદયે આઠ
પરિસહ હતા તે વઈને. તે આ પ્રમાણે – અચેલક સ્ત્રી આકેશ સકારપુરસ્કાર અરતિ બેસવાને મેલનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com