________________
ગુણસ્થાન દ્વાર
૨૩૧
(૨) નિરંતર–આંતરા વિના કરે તે. (ક) તદુભાય—અંતર સહિત પણ કરે અને અંતર રહિત પણ કરે છે.
૨૩, પિજવત્તિયા કિયા–એમભાવના ઉદયથી લાગે છે. તેના બે ભેદ
૧. માયા-કપટ કરવાથી. ૨. લેભ કરવાથી. માયા અને લોભ રાગ કષાયની પ્રકૃતિ છે.
ર૪. રાસવરિયા કિયા–ષ ભાવના ઉદયથી જે ક્રિયા લાગે તે. તેના બે ભેદ છે –
(૧) ક્રોધ કરવાથી. (૨) માન કરવાથી. ક્રોધ અને માન એ ઠેષ કષાયની પ્રકૃત્તિ છે.
આ પ્રમાણે સંપરાય ક્રિયાના ૨૪ ભેદ થાય છે. આ ક્રિયાઓ કર્મબંધનનું કારણ જાણી સમદષ્ટિ પ્રાણીઓ છોડવી જોઈએ.
૨૫, ઇરિયાવહિયા ક્રિયા–અગિયારમા ઉપશાંત ગુણસ્થાન વર્તા મુનિરાજ, બારમા ક્ષીણમોલ ગુણસ્થાનવર્તી અને તેમાં ગુણસ્થાનવર્તી સયોગી કેવળી ભગવતિને નામકર્મના ઉદયથી મન, વચન, કાયાના યેગની શુભ પ્રવૃત્તિથી ઇરિયાવહિયા ક્રિયા લાગે છે. તેથી અત્યંત સાતાદનીય કર્મોના દલિકો એકઠાં થાય છે, પરંતુ કષાયનું મિશ્રણ નહિ હેવાથી પ્રકૃત્તિ અને પ્રદેશ એ બે બંધ જ પડે છે, અને સ્થિતિ
+ કેવળી ભગવાનની મગની પ્રવૃત્તિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોએ મનથી કરેલા પ્રશ્નોના મનથી ઉત્તર આપવામાં, વચનગની પ્રવૃત્તિ વ્યાખ્યાન અને પ્રક્ષકારોને ઉત્તર આપવામાં અને કાયાગની પ્રવૃત્તિ ઉદ્યાવલિમાં આવેલાં દ્રવ્ય ક્ષેત્રાદિના સ્પર્શનામાં ઇત્યાદિ ક્ષક્ષેત્રાદિની કાર્યમાં જ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com