________________
ગુણસ્થાન દ્વાર
- :
--
----------=-=
=
૧. ગુણસ્થાનના નામ (૧) મિથ્યાત્વ
(૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર (૨) શાસ્વાદન
(૯) અનિવૃત્તિ બાદર (૩) મિશ્ર
(૧૦) સૂક્ષ્મ સંપરાય (૪) અવિરતિ સમ્યગદષ્ટિ (૧૧) ઉપશાંત મેહ (૫) દેશવિરતિ સમષ્ટિ (૧૨) ક્ષીણ મોહ (૬) પ્રમત્ત સંયત ' (૧૩) સંયોગી કેવળી (૭) અપ્રમત્ત સંયત (૧૪) અયોગી કેવળી
૨. લક્ષણ દ્વાર આગળ દરેક ગુણસ્થાનના પ્રકરણમાં તેનું વર્ણન આપેલું છે તે વર્ણનમાં તેનાં લક્ષણ આવી જાય છે. તેથી અહીં ફરીથી જુદા લક્ષણો બતાવવાની જરૂર રહેતી નથી.
૩. સ્થિતિ દ્વાર ક્યા ક્યા ગુણસ્થાનની સ્થિતિ એટલે કાળમર્યાદા કેટલી હોય છે તે અત્રે બતાવેલ છે. ગુ. ૧–અહીં ત્રણ પ્રકારની સ્થિતિ હોય છે તે નીચે પ્રમાણે–
(૧) અનાદિ અપર્યાવસિત. તે મિથ્યાત્વની આદિ નથી
અંત પણ નથી એવા અભવ્ય જીવનું મિથ્યાત્વ. (૨) અનાદિ સંપર્યવસિત. તે મિથ્યાત્વની આદિ નથી,
પણ અંત છે. તે ભવ્ય જીવોનું મિથ્યાત્વ. (૩) સાદિ સપર્યવસિત. તે મિથ્યાત્વની આદિ પણ છે
અને અંત પણ છે. તે પડવાઈ ભવ્ય જીવોએ ફરીથી
મિથ્યાત્વ પ્રાપ્ત કર્યું માટે મિથ્યાત્વની આદિ થઈ ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com