________________
૨૨૬
ચૌઢ ગુણસ્થાન
અને આવા પડવાઈ જીવા ઉત્કૃષ્ટ દેશે ઊણા અધ પુદ્દગળ પરાવર્તન કાળમાં ફરીથી સક્તિ પામીતે મે ક્ષે જશે માટે તે મિથ્યાત્વના અંત પણ થયું.
ગુર્—જધન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા અને સાત સમયની,
યુ. ૩-જધન્ય તેમ જ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુ દૂતની.
૩.૪—જધન્ય સ્થિતિ અંતર્મુહૃતની અને ઉત્કૃષ્ટ થિતિ સાધિક ૬૬ સાગરાપમ. તે ૨૨ સાગરાપમની સ્થિતિએ ત્રણ વાર બારમે દેવલાક ઉપજે અને ત્રણ પૂર્વ ક્રેાડી અધિક મનુષ્યના ત્રણ ભવ કરે તે આશ્રયી. અથવા—
અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ બે વાર ઉપજે અને ત્રણ પૂર્વ ક્રેાડી અધિક મનુષ્યના ભવ કરે તે આશ્રયી જાણવું.
શુ. પ—જધન્ય સ્થિતિ અંતમુની, ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ (૮૧ વર્ષ) ઊણી ક્રાડ પૂ.
શુ ?—ગુ. ૫ મા પ્રમાણે,
ગુ. ૭ થી ૧૧—જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુ તની સ્થિતિ. ૩. ૧૨—જધન્ય તેમ જ ઉત્કૃષ્ટ સ્થિતિ તમતની,
૩ ૧૩—ગુ. ૫ મા પ્રમ શે.
૩. ૧૪—પાંચ લઘુ અક્ષર ખેાલાય તેટલા કાળ પ્રમાણુ. ૪. ક્રિયાદ્વાર
ક્રિયા પચીશ પ્રકારની છે તેની વિગત નીચે પ્રમાણે છે— ૨૫ પ્રકારની ક્રિયા
૧. કાયિકી ક્રિયા—અયતનાથી કાયાને પ્રવર્તાવવી. દુષ્ટભાવ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat