________________
સ્થાન દ્વાર
૨૨૭.
યુક્ત થઈને પ્રયત્ન કર, કોઈ કામવાસનાને માટે તત્પર થવું એ કાયિકક્રિયા.
૨, આધિકાણિકી ક્રિયા–હિંસાકારી સાધનેને ગ્રહણ કરવા તે અધિકરણિકી ક્રિયા.
૭, પ્રાષિકી–ક્રિોધના આવેશથી, દેષથી થતી ક્રિયા પ્રાષિકી ક્રિયા છે.
૪. પારિતાપનિકી કિયા–પ્રાણીઓને સતાવવાની ક્રિયા પારિતાપનિકી ક્રિયા છે.
૫. પ્રાણાતિપાતિકી ક્રિયા-પ્રાણીઓને પ્રાણથી વિખૂટા કરવાની ક્રિયા પ્રાકૃતિપાતિકી ક્રિયા છે.
૬ આરંભિકી ક્રિયા–ભાંગવા, ફોડવા અને ઘાત કરવામાં રવયં રત રહેવું અને બીજાની એવી પ્રવૃતિ જોઈ ખુશ થવું તે. છકાયની હિંસાને જ્યાં સુધી ત્યાગ કર્યો નથી ત્યાં સુધી આ ક્રિયા લાગે.
૭, પારિણિકી શિયા–પરિગ્રહ રાખવાને ત્યાગ ન હોય તેથી ક્વિા લાગે છે.
૮. માયા પ્રત્યયી ક્રિયા-કપટ કરવાથી ક્રિયા લાગે છે.
૯. અપ્રત્યાખ્યાન પ્રત્યયી કિયા–પાપ વ્યાપારથી નિવૃત ન થવાથી આ ક્રિયા લાગે.
૧૦. મિથ્યાદર્શન પ્રત્યયી ક્રિયા-કુદેવ, કુગુરુ ને કુધર્મની શ્રાદ્ધા રાખે, તેથી લાગતી યિા. તેના બે ભેદ છે–
(૧) ઓછી અધિકી મિચ્છાદંસણુવત્તિયા ક્રિયા. (૨) વિપરીત મિચ્છાદંસણુવત્તિયા ક્રિયા.
(૧) શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી ઓછું કે અધિક સહે અથવા પ્રરૂપે તે. જેમકે કોઈ કહે કે જીવ તિમાત્ર છે, તંદુલમાત્ર છે. કઈ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com