________________
ચૌદમું અગી કેવળી ગુણસ્થાન
બાદર કે સૂક્ષ્મ ગ રહિત કેવળજ્ઞાની અયોગી કેવળી કહેવાય છે. તેના સ્વરૂપ વિશેષને અગી કેવળી ગુણસ્થાનક કહે છે.
તેના પ્રથમ સમયે કર્મનો ક્ષય કરવા માટે યુપરત ક્રિયા અનિવૃત્તિ નામના શુકલધ્યાનના ચોથા પાયા પર આરૂઢ થાય છે અને શૈલેશી કરણમાં પ્રવેશ કરે છે.
શૈલેશીકરણ
મેરુ પર્વતના જેવી સ્થિરતા. તેને વિષે વેદનીય, નામ અને ગોત્ર કમની અસંખ્યગુણ શ્રેણી વડે અને આયુષ્યની સ્વાભાવિક શ્રેણી વડે કરણ-નિર્જરા કરવી તે શેલેશીકરણ કહેવાય છે.
તેને કાળ મધ્યમ રીતે પાંચ હરવાક્ષરના ઉચ્ચારણ એટલે છે. અહીં જેટલી ઉદયવતી કર્મપ્રકૃતિઓ છે તેની સ્થિતિના ક્ષયથી નાશ પામે છે. જે પ્રકૃતિને ઉદય નથી તેને સજાતીય ઉદયવતી પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવી ઉયવતી પ્રકૃતિ રૂપે વેદો અગી ગુણસ્થા નકના છેલ્લા બે સમય બાકી હોય ત્યારે દેવગતિ આદિ બહેતેર પ્રકૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com