________________
તેરમું સગી કેવળી ગુણસ્થાન
૨૧૫
કેવળી ભગવાનના ઉપદેશ, દર્શન, વિહારથી અનેક ભવ્યજીવોને આત્મલાભ થાય છે. કેવળી ભગવાન મોક્ષમાર્ગના નેતા કહેવાય છે.
તેરમા સગી કેવળી ગુણસ્થાનમાં બંધ ફકત એક સાતા વેદનીય હોય છે.
તેરમા ગુરુસ્થાનમાં ૪૨ કર્મ પ્રવૃતિઓને ઉદય હોય છે તે આ પ્રમાણે–બારમા ગુરુસ્થાનમાં ૫૭ પ્રકૃતિઓનો ઉદય છે તેમાંથી જ્ઞાનાવરણ ૫, દર્શજ્ઞાવરણ ૪, નિદ્રા, પ્રચલા અને અંતરાય ૫ મળી કુલ ૧૬ પ્રકૃતિઓનો વિચ્છેદ થવાથી બાકીની ૪ પ્રકૃતિને ઉદય છે અને તીર્થ કરની અપેક્ષાથી તીર્થ કર પ્રકૃતિ મળીને ૪૨ પ્રકૃતિને ઉદય છે.
તેરમા ગુણસ્થાનમાં ૮૫ પ્રકૃતિઓની સત્તા છે. તે આ પ્રમાણે બારમા ગુણસ્થાનમાં ૧૦ પ્રકૃતિની સત્તા છે તેમાંથી જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, નિદ્રા પ્રચલા અને અંતરાય પાંચ મળી સોળ પ્રકૃતિએ વિચ્છેદ જવાથી બાકીની ૮૫ પ્રકૃતિઓની સત્તા છે.
તેરમા ગુરુસ્થાનમાં ઉપશમ ભાવ તથા ક્ષપશમ ભાવ નથી. બાકીને ત્રણ ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ તથા પારિણભિક ભાવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com