________________
પહેલું મિથ્યાત્વ ગુરુસ્થાન
૯૯
છે તેની સ્થિતિ જધન્ય અતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અપુદ્દગળ પરાવર્તન દેશઊણી છે, પછી સમકિત પામી મેક્ષે જાય.
મિથ્યાર્દષ્ટિ, અસદૃષ્ટિ, વ્યવહારદષ્ટિ, અભૂતાર્થદષ્ટ, અયથાર્થષ્ટિ અસત્યાર્થદૃષ્ટિ, પર્યાયદૃષ્ટિ, પરસમય, પયમૂઢ, પર્યાયબુધ્ધિ, વિતથ દૃષ્ટિ, મેહી, મુગ્ધ, મૂઢ વગેરે એકા વાચક શબ્દ છે.
જીવાના સંસારકલેશનું મૂળ કારણ મિથ્ય ત્વ છે. તેને વિનાશ અનંતાનુબંધી કષાય તથા દર્શન માહને ઉપશમ કે ક્ષયે પશમના નિમિત્તથી થાય છે. ઉપશમ તથા ક્ષયે પશમતુ નિમિત્ત આત્મભાવના છે. આત્મ ભાવનાનુ કારણ ભેદવિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનનું કારણ તત્ત્વના અભ્યાસ છે. તત્ત્વાભ્યાસનું નિમિત જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયાપશમ છે. માટે વિશિષ્ટ ક્ષયાપશમ પ્રાપ્ત કરીને તત્ત્વાભ્યાસ કરી અને તેને અભેદસ્વભાવમાં લઈ જઇને તરંગ રહિત બના અને મિથ્યાત્વ રહિત થએ.
મિથ્યાત્વ ગુરુસ્થાનમાં ઔદિયક, ક્ષાયેાપમિક અને પારિણામિક એ ત્રણ ભાવ હોય છે.
ગતિ, વેદ, કષાય, મિથ્ય, અસંયમ, લેશ્યા, અસિત એ સવ' ઔયિક ભાવ છે અને તે શ્રદ્ધા, ચારિત્ર, ક્રિયા, યોગ, પ્રદેશત્વ આદિ ગુણની અપેક્ષાથી ઔદિયક ભાવ છે. પરંતુ અજ્ઞાન એ ઔયિક ભાવ નથી. કારણ કે જ્ઞાન ગુણુ ક્ષાયે પશ્ચમિક ભાવથી પરિણમન કરે છે. એક ગુઝુ એક સમયે એક જ ભાવથી પરિણમન કરે છે. એક ગુણુની એક જ સમયમાં એ અવસ્થા હોતી નથી.
દર્શન, જ્ઞાન, વીયની અપેક્ષાથી ક્ષાયેાપમિક ભાવ છે.
અમુક જીવેામાં શકિતની અપેક્ષાથી જીવ, ભવ્યત્વ નામના પારિણામિક ભાવ છે. અને અમુક છવામાં જીવવ અમખ્યત્વે નામના
પારિણામિક ભાવ છે. પરંતુ શ્રદ્ધા ગુણુ વર્તમાનમાં એ જ રૂપે પરિણમન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com