________________
૧૧૪
ચૌદ ગુણસ્થાન
. . . -- --
-- . : :
: : -- -:-:--::-- * ---:------
જે જીવ તથાવિધ સામગ્રીના અભાવને લઈને પહેલાં પશમિક સમ્યકત્વને બદલે ક્ષાયોપથમિક સમ્યફ સંપાદન કરે છે તે સંબંધમાં સિદ્ધાંતકારે જે વિધિ બતાવે છે તેને ઉલેખ કરવામાં આવે છે.
આ વિધ પ્રમાણે પ્રાણી પ્રથમ તે યથાપ્રવૃત્તિકરણનો અધિકારી બને છે. અને ત્યારબાદ અપૂર્વકરણના સામર્થ્ય વડે રાગદ્વેષની પરિતિરૂપ ગ્રંથિને ભેદી નાંખે છે. અને એ જ કરણને લઈને (નહિ કે અનિવૃત્તિ કરણ દ્વારા) મિથ્યાત્વ મોહનીય દ્રવ્યના ત્રણ પુંજે બનાવે છે. અને ત્યારપછી અનિવૃત્તિ કરણને પ્રાપ્ત કરી એ કરણની સહાયથી (નહિ કે અંતર કરણની મદદથી) શુદ્ધ, મિશ્ર અને અશુધ્ધ એવા ત્રણ પુજેમાંથી શુદ્ધ પુજને જ અનુભવ કરે છે. એટલે કે તે ક્ષાપશમિક સમ્યફવને પ્રાપ્ત કરે છે. અને આથી કરીને ઔપશમિક સમ્યકત્વને અધિકારી થયા વિના જ તે એકદમ ક્ષાયોપથમિક સફત્વને સ્વામી બને છે.
આ પ્રમાણે આ મત ભિન્નતા પર વિચાર કરતાં એ પણ લક્ષમાં રાખવું આવશ્યક છે કે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ શ્રેણી વિનાનું જ ઔપથમિક સમ્યક્ત્વ પામે વાત નિર્વિવાદ છે. કારણ કે એ હકીકત તો સિધ્ધાંતકાર તેમજ કર્મગ્રંથકારે બંનેને સંમત છે. આથી એમ પણ અનુમાન થઈ શકે છે કે જે અનાદિ મિયાદષ્ટિ ઔપથમિક સમફત પામે તે શ્રેણી વિનાનું જ હોવું જોઈએ.
(૩) કર્મગ્રંથકાર અને સિદ્ધાંતવાદીઓની વિચાર-ભિવ્યતાનું ત્રીજું સ્થળ એ છે કે જે મનુષ્ય ક્ષાપશભિક સમ્યફવ યુક્ત મરણ પામે તે દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચએ ચાર ગતિઓમાંથી કઈ ગતિમાં જાય એ સંબંધમાં કર્મગ્રંથકારે તો એમ જ કહે છે કે તે જીવ દેવગતિમાં જ જાય છે અને તેમાં પણ વળી વૈમાનિકદેવ તરીકે જ જન્મે છે.
સિદ્ધાંતકારે આ વાતથી જ અભિપ્રાય ધરાવે છે. તેઓ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com