________________
૧૩૦
ચૌદ ગુણસ્થાન
ધમ અને તેમના અનુયાયી સંયમી સાધુ મહાત્માઓમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવાથી પણ જીવ અશુભ કર્માંને તેાડીને આત્મ વિકાસ સાધી શકે છે. આને દ્રવ્ય સમક્તિ કહે છે,
(૨) બીજી વ્યાખ્યા—તત્ત્વામાં શ્રદ્ધા તે સમ્યકત્વ, તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે—તવાર્થ શ્રદ્ધાનું સમ્યન્તર્શનમ્ .
પૂર્વભવના અભ્યાસ વિશેષથી ઉત્પન્ન થયેલ અતિ નિ`ળ ગુણવાળા આત્માના સ્વભાવથી અથવા સદ્ગુરુના ઉપદેશેલા શાસ્ત્રોના વાંચનથી સર્વજ્ઞ જિનેશ્વર દેવભાષિત જીવ અજીવ આદિ તત્ત્વામાં રુચિરૂપ ભાવના, શ્રદ્ધા ઉત્પન્ન થાય તે સમ્યક્ત્વ.
આ ભાવ સમક્તિ કહે છે.
દેવ અને ગુરુ તત્ત્વનેા જીવ તત્ત્વમાં સમાવેશ થઈ જાય છે અને ધર્મતત્ત્વના શુભ અન્ના તત્ત્વમાં તેમ જ સ ંવર તત્ત્વમાં સમાવેશ થઈ જાય છે તેથી ઉપરની ખન્ને વ્યાખ્યામાં કાંઈ તાત્ત્વિક વિરાધ નથી. ફક્ત જેએ તત્ત્વના સ્વરૂપને યથાર્થ રીતે સમજી ન શકે તેવાને માટે ઉપરની પહેલી વ્યાખ્યા કહેવામાં આવી છે.
સમ્યગ્દર્શન, સમ્યક્ત્વ, સષ્ટિ, સમક્તિ, ખેાધ એ બધા શબ્દો સમાનાયક છે, પર્યાયવાચક છે.
સમ્યક્ત્વ ગુણને જેને માત્ર અંતકાળ જેટલેા પણ સ્પર્શ થાય તેને નિશ્રયથી વધારેમાં વધારે અપુદ્ગળ પરાવર્તીન કાળ જેટલેા સંસાર બાકી રહે છે. તેટલા કાળમાં નિયમા તેના મેાક્ષ થાય છે. અનંત પુદ્ગળ પરાવત સસારને બદલે સમ્યક્ત્વ પામ્યા પછી હવે કંઈક ન્યૂન અ પુદ્ગળ પરાવત સંસાર બાકી રહ્યો તે પૂર્વેની અપેક્ષાએ અતિઅપ સસાર છે. તાપણુ અનતકાળ પ્રમાણ છે.
શ્રી જિનેશ્વરદેવે સમ્યક્ત્વને ધર્મનું મૂળ કહેલું છે. શુદ્ધ સમ્યક્ત્વથી જ આત્મ-ભૂમિ નિળ થઇ શકે છે. ધમના સવ' નૃત્યે આત્માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com