________________
અગીઆરમું ઉપશાંત મેહ વીતરાગ છદ્મસ્થ
ગુણસ્થાન
આ સુણસ્થાનનું બીજું નામ ઉપરાંત કષાય વીતરાગ છટાથ એમ પણ કહેવાય છે.
ઉપશાંત મહ મેહનીય કર્મને સર્વથા ઉપશમ તે ઉપશાંત મેહ અથવા ઉપશાંત કષાય. એટલે કષાયોને સર્વથા ઉપક્રમ.
વીતરાગ-માયા અને લેભ કષાયના ઉદયરૂ૫ રામ અને ઉપલક્ષણથી ક્રોધ અને માનના ઉદયરૂપ હૈષ પણ જેઓના દૂર થયેલ છે તે વીતરાગ કહેવાય છે. દશમાં ગુણસ્થાન સુધી કષાયનો ઉદય હોવાથી તે બધા સરાગ છઘસ્ય કહેવાય છે.
છવાસ્થ–આત્માના જ્ઞાનાદિ ગુણને દબાવે તે છઘ. એટલે જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મોને ઉદય. તે ઘાતી કર્મોને ઉદયવાળા આત્માઓ છદ્મસ્થ કહેવાય છે.
દશામા ગુણસ્થાન સુધીના છા રાગી પણ હોય છે. તેમનાથી છૂટા પાડવા માટે અહીં વીતરાગ પદનું ગ્રહણ કર્યું છે. વળી વીતરાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com