________________
અગીખારસું ઉપશાંત માહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન ૧૯૭ બીજી જાણવા જેવી હકીક્તા
આ અગીઆરમા ઉપશાંત માહગુરુસ્થાનમાં દર્શન મેાહનીય અને ચારિત્ર મેાહનીય ઉપશાંત થવાથી સમ્યક્ત્વ અને ચારિત્ર બન્ને ઉપશમ ભાવના જ હોય છે.
ઉપશમી જીવ ચારિત્ર મેહનીયતા ઉદય પામીને ઉપશાંત માહ ગુણસ્થાનથી કરીથી મેહ વડે ઉત્પન્ન થયેલા મલિન અધ્યવસાયેા વડે અવશ્ય નીચે પડે છે. શ્રુતકેવળી, આહારક શરીરી, ઋજીમતી મન:પર્યવ જ્ઞાની અને ઉપશાંત મેહ ગુણસ્થાની એ સ` મહાત્મા પણ પ્રમાદના વાથી અનંત ભવભ્રમણ કરે છે. અને તે ચારેય મહાત્મા તે તે ભવ પછીના ભવમાં જ ચારે ગતિવાળા થઈ શકે છે.
આખા સંસારચક્રમાં એક જીવને વધારેમાં વધારે ચાર વાર જ ઉપશમ શ્રેણી પ્રાપ્ત થાય. અને એક ભવમાં કા`િક મતે વધારેમાં વધારે એ વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત થાય.
આ અગીઆરના ગુણુસ્થાનમાં માત્ર એક સાતા વેદનીયના અધ હોય છે. આ અગીઆરમાં ગુરુસ્થાનમાં ઉદય ૫ પ્રકૃતિના છે તે દશમા ગુણુસ્થાનમાંની ૬૦ ઉદય પ્રકૃતિમાંથી સજ્વલન લાભ પ્રકૃતિ ઘટાડતાં પણ તે ઉદય છે. આ ગુણસ્થાનમાં સત્તા ૧૪૨ તથા ૧૩૯ પ્રકૃતિની દશમા ગુણસ્થાનક પ્રમાણે છે.
આ ગુરુસ્થાનમાં ગતિ, ભેશ્યા તથા અસિદ્ધત્વ નામના ઔયિક ભાવ છે. એટલે પ્રદેશધ્રુજી, ક્રિયાગુણુ, યાગગુણુ, અવ્યાબાધગુણુ, અવગાહના ગુણુ, અગુરુલઘુગ્રંણુ અને સમત્વગુણ ઔદિયકભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધાગુણ ઉપશમ ભાવ તથા ક્ષાયિકભાવ જુદાજુદા જીવાની અપેક્ષાથી છે, ચારિત્રગુણ ઉપશમ ભાવથી પરિણમન કરે છે. જ્ઞાનગુણુ, દ નગુણુ તથા વી’ગુણુ ક્ષયે।પશ્ચમ ભાવથી પરિણમન કરે છે. જીવત્વ, ભવ્યત્વ નામના પારિણામિક ભાવ શક્તિરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com