________________
બારમું ક્ષીણુમોહ વીતરાગ છદ્મસ્થ
ગુણસ્થાન
ક્ષીણમેહ–જેને મેહ ક્ષય પામ્યો છે તે ક્ષીણ મેહ કહેવાય છે. ક્ષીણમેહને બદલે ક્ષીણ કષાય પણ કહેવાય છે. બન્નેને અર્થ તો એક જ છે.
વીતરાગ–અહીં કષાયોને સર્વથા ક્ષય થયેલ હોવાથી, રાગભાવ, દ્વેષભાવ, સર્વથા નષ્ટ થયેલા હોવાથી વીતરાગ કહેવાય છે.
છદ્મસ્થ–હજુ જ્ઞાનાવરણ આદિ કર્મને ઉદય હોવાથી છવાસ્થ કહેવાય છે.
જેને મોહ-કષાયોને ક્ષય થયા છે એવા ક્ષીણમેહ વીતરાગ છદ્રસ્થનું સ્વરૂપ વિશેષ તે ક્ષીણમેહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન કહેવાય છે.
જેમ દશમાં ગુણસ્થાનમાંથી ઉત્તરોત્તર વિશુદ્ધ થયેલ આત્મા અગીઆરમું ગુણસ્થાન પામે અને મોહને તદ્દન ઉપક્ષમ હોવાથી ઉપશાંતમોહ કહેવાય છે તેમ દશમા ગુણસ્થાનમાં રહેલ સૂક્ષ્મ સંપરાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com