________________
------------------------
બારમું ક્ષીણુમેહ વીતરાગ છવ ગુણસ્થાન
૨૦૫ ક્રોધને વેદતાં જે સમયે પુરુષ વેદને ઉદય વિચ્છેદ થાય ત્યાંથી એટલે કાળ ક્રોધને ઉદય રહેવાને છે તેટલા કાળના ત્રણ વિભાગ કરે છે. તે આ પ્રમાણે –
(૧) અશ્વકર્ણ કરણુદ્ધા તેની અંદર અપૂર્વ સ્પર્ધક થવાની ક્રિયા થાય છે.
(૨) કિટ્ટીકરણોદ્ધા તેની અંદર કિટ્ટીઓ થાય છે. (૩) ક્રિી વેદનાહાના કાળમાં કરેલી કિટ્ટીએ વેદાય છે.
અપૂર્વ સ્પર્ધક તથા કિટ્ટીનું સ્વરૂપ તથા વેદના આગલા ગુણ થાનના વિવેચનમાં અપાઈ ગયું છે તે પ્રમાણે સમજવું. અહીં સુધી આત્મા સૂકમ સંપરાય ગુણસ્થાન વર્તી કહેવાય છે.
દશમા સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાનના ચરમ સમયે જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ ચતુષ્ક, યશકીર્તિ, ઉગોત્ર અને અંતરાય પંચક મળી સેળ કર્મ પ્રકૃતિઓને બંધ વિચ્છેદ થાય અને મોહનીયના ઉદય અને સત્તાનો વિચછેદ થાય, ત્યારપછીના સમયે આત્મા ક્ષીણ કષાય થાય છે એટલે કે ક્ષીણમહ ગુણસ્થાનકે જાય છે.
જે નપુંસક કે સ્ત્રીએ આ શ્રેણી માંડી હોય તે તે પિત પિતાના વેદનો ક્ષય તે અંતમાં કરે છે અને બાકીના બે વેદોમાંથી અધમ વેદને પહેલાં અને બીજાને ત્યાર પછી ક્ષય કરે છે. જે પ્રમાણે ઉપશમ શ્રેણીમાં બતાવ્યું છે તે પ્રમાણે સમજવું.
અહીં બધી પ્રકૃતિને લપક કાળ અંતર્મુહૂર્તને જાણ. આખીય શ્રેણીનું કાળ પરિમાણુ પણ અસંખ્યાત લઘુ અંતર્મુહૂર્ત પરિમાણુ એક ગુરુ અંતર્મુહર્ત જાણવું.
અહીં પુરુષ ક્ષેપક આશ્રયી ક્ષપકશ્રેણીને કઠે આવે છે અને તેમાં દરેક પ્રકૃતિની બાજુમાં તે વખતે આત્મા કયા ગુણસ્થાને હોય છે. તે બતાવેલું છે અને આત્મા ક્રમશઃ કઈ કઈ કૃતિઓને શક કરે છે તે બતાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com