________________
અગ્યારમ ઉપશાંત માહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન
૧૮૯
નવમા અનિવૃત્તિ બાદર સપરાય ગુણુસ્થાને જાય છે. ત્યાં પણ સ્થિતિક્ષાત આદિ પાંચ કરણા વડે ધણુા સ્થિતિ અને રસ ઓછા કરે છે.
ચારિત્ર માહુનીયની ઉપશમના—નવમા અનિવૃત્તિ બાદર સ ંપરાય ગુણુસ્થાનના સંખ્યાતા ભાગ ગયા બાદ એક સંખ્યાતમા ભાગ બાકી રહે ત્યારે ચારિત્ર મેાહનીયની ૨૧ એકવીશ પ્રકૃતિનું અંતરકરણ કરે છે.
ઉપશમ શ્રેણી કરનાર જો પુરુષ હોય તે પહેલાં અનુદીણું નપુંસક વેદના ઉપશય કરે છે. તે પછી સ્ત્રીવેદ ઉપમાવે છે. ત્યારબાદ એકી સાથે હાસ્ય, રતિ, અરતિ, શેાક, ભય અને જુગુપ્સા એ છ નાકષાયે અને તે પછી પુરુષવેદને ઉપશમાવે છે.
ઉપશમ શ્રેણી કરનાર જો સ્ત્રી હાય તા તે ક્રમશઃ નપુસક વેદ, પુરુષવેદ, હાસ્યાદિ છ નૈકષાયે। અને ત્યારપછી સ્ત્રીવેદના ઉપશમ કરે છે.
ઉપશમશ્રેણી કરનાર જો નપુંસક હોય તે તે ક્રમશઃ સ્ત્રીવેદ, પુરુષવંદ, હાસ્યાદિ છ નાકષાયા અને પછી નપુંસક વેદને ઉપશમાવે છે.
ત્યાર પછી એકીસાથે અપ્રત્યાખ્યાનાવરણુ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધને અને ત્યાર પછી સજ્વલન ક્રોધના ઉપશમ કરે છે.
ત્યાર પછી તે આત્મા એકી સાથે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય માનના ઉપશમ કરે છે.
તે પછી તે જ પ્રમાણે તે આત્મા એકી સાથે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય માયાનો ઉપશમ કરી પછી સંજ્વલન માયાના ઉપશમ કરે છે. જે સમયે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય માયા ઉપશમે છેતે જ સમયે સજ્વલન માયાના બધ, ઉદય અને ઉદીરપણાને વિચ્છેદ થાય છે.
ત્યાર પછીના સમયથી તે લાભને વૈક થાય છે. અહીંથી લાભના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com