________________
૧૪૨
ચી ગુણસ્થાન ગતિ, વેશ્યા અને અસિધ્ધત્વની અપેક્ષાથી એટલે ક્રિયા, યોગ, પ્રદેશત્વ ગુણની અપેક્ષાથી ઔદયિક ભાવ છે.
દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્યની અપેક્ષાથી તથા ક્ષાપશમિક સમ્યકત્વની અપેક્ષાથી ક્ષયપશમિક ભાવ છે.
શ્રધ્ધાની અપેક્ષાથી, જે ઔપથમિક સમ્યકત્વ હોય તો ઉપશમ ભાવ છે અને ક્ષાયિક સમ્યકત્વ હેય તે ક્ષાયિક ભાવ છે.
જીવ ભવ્યત્વ પારિણામિકભાવ શક્તિરૂપ છે.
ચોથા ગુણસ્થાનમાં સંશી પદ્રિય પર્યાપ્ત તથા અપર્યાપ્ત પંચેંદ્રિય જાતિ, ત્રસ કાય, ૪ સંજ્ઞા, ૧૦ અથવા ૭ પ્રાણ, ૩ વેદ, ૬ લેશ્યા, ભવ્યત્વ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com