________________
છઠ્ઠું પ્રમત્ત સયત ગુણસ્થાન
પ્રમત્ત એટલે પ્રમાદ સહિત
સયત એટલે પાંચમહાવ્રતધારી સવિરતિ સાધુ.
સંસારના સર્વ અવિરતિભાવ આ સ્થળે તદ્દન છેડી દેવાય છે. સાધુના મહાવ્રતાને ધારણ કરનાર પણ પ્રમાદના બંધનથી સર્વથા મુક્ત નહિ થયેલ એવા મુનિ મહાત્માએ આ હું ગુણસ્થાનક છે.
ચેાયા ગુણુસ્થાનકે મિથ્યાત્વ ખસે છે. પાંચમા ગુરુસ્થાને અવ્રત થાડું ખસે છે અને અહીં સર્વ અવ્રત ખસી જાય છે.
સર્વથા પાપ વ્યાપારથી જે વિરમ્યા, પૂર્વાંકત સવાસાનુમતિથી પણ જેઓ વિરમ્યા તે સયત અથવા સર્વનિરતિ સાધુ કહેવાય છે. હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ મોટા સાવઘ પાપવ્યાપારાથી સયત તદ્દન વિરમ્યા છે છતાં પણ તેનાં કારણા બંધ થયા નથી.
મન વચન કાયા વડે કાઈ પણ પ્રકારની પાપક્રિયા કરવી નહિ, કરાવવી ન હ અને કરતાને સારા માનવા નહિ, આ પ્રમાણે ત્રણ કરણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com