________________
ત્રીજા ગુણસ્થાન
મિશ્ર એટલે સમિથ્યાદષ્ટિ ગુરુસ્થાનક.
દર્શન માહનીય ક્રમની ખીજી પ્રકૃતિ મિશ્ર મેાડનીય ક્રમ'ના ઉદયથી જીવના સમકાળે અને સરખા પ્રમાણમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ એ મિશ્ર થવાથી જે મિશ્રિતભાવ અંતમુ દંતકાળ સુધી ઢાય છે તે મિશ્ર ગુણસ્થાન કહેવાય છે.
સમ્યક્ અને મિથ્યા એટલે યથાર્થ અને અયથા એમ મિશ્ર દૃષ્ટિ અથવા મિશ્ર શ્રદ્ધા હોય તે સમિથ્યા દૃષ્ટિ. તેના જ્ઞાનાદિ ગુણાના સ્વરૂપ વિશેષને મિશ્ર ગુણસ્થાન કહે છે.
ઉપશમ સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ વડે મિથ્યાત્વ મેાહનીય ક્રને શુદ્ધ કરી તેને ત્રણ ભાગમાં વહેંચી નાખે છે.—( ૧ ) અશુદ્ધ પુંજ, ( ૨ ) અર્ધું વિશુદ્ધ પુજ અને (૩) શુદ્ધ પુજ
( ૧ ) મિથ્યાત્વ મેાહનીયના એક સ્થાનક મંદ અને એ સ્થાનક તીવ્ર રસવાળા પુદ્ગળાને સમ્યક્ત્વ મેાહનીય કહે છે. તેના ઉદયથી જિનેશ્વરાના વચન પર શ્રદ્ધા થાય છે. તે વખતે આત્માક્ષાયેાપમિક સમ્યક્ત્વી હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com