________________
ત્રીજું ગુણસ્થાન
૧૨૧ ૧ તિર્યંચગતિ ૧ નિદ્રાનિદ્રા ૧ અનાદેય ૪ અનતાનુબંધી ૧ , ગયાનુપૂર્વી ૧ પ્રચલા ચલા ૧ સ્ત્રી વેદ ૪ મધ્ય સંસ્થાન ૧ ,, આયુ ૧ દુર્ભગ ૧ નીચગોત્ર ૪ મધ્ય સંઘયણ ૧ સ્વાદ્ધિ ૧ દુવર ૧ ઉદ્યત ૧ અશુભવિહાગતિ
એ ર૫ કર્મપ્રકૃતિઓને બંધ સાસ્વાદનના અંતે વિચ્છેદ થવાથી ૧૦૧ માંથી ૨૫ બાદ જતાં બાકી ૭૬ રહી. તેમાંથી મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય એ બે કર્મપ્રકૃતિને આ રથાને બંધ નહિ હેવાથી તે બાદ જતાં બાકી ૭૪ કર્મપ્રકૃતિને બંધ મિશ્ર ગુણસ્થાનમાં હોય છે.
મિશ્ર ગુણસ્થાનમાં ઉદય ૧૦૦ કર્મપ્રકૃતિને હોય છે તે આ પ્રમાણે–બીજા સાસ્વાદન ગુણસ્થાનમાં ૧૧૧ કર્મપ્રકૃતિઓને ઉદય હતા તેમાંથી
૪ અનંતાનુબંધી ૩ વિલેંદ્રિયત્રિક
૧ એપ્રિય ૧ સ્થાવર
એ નવ પ્રકૃતિને ઉદય સાસ્વાદનને અંતે વિચ્છેદ થવાથી ૧૧૧ માંથી એ નવ બાદ જતાં બાકી ૧૦૨ રહી. તથા દેવાનુપવી, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી એ ત્રણને ઉદય નહિ હેવાથી એ ત્રણ પ્રકૃતિ ૧૦૨ માંથી બાદ જતાં બાકી ૮૯ રહી. અને અહીં મિશ્ર મેહનીયને ઉદય હોવાથી તે ઉમેરતાં ૧૦૦ કર્મપ્રકૃતિને મિશ્ર ગુણસ્થાનમાં ઉદય હોય છે.
તીર્થ કર નામપ્રકૃતિ સિવાય ૧૭ કર્મપ્રકૃતિની મિશ્ર ગુણસ્થાનમાં સત્તા હોય છે.
મિશ્ર ગુણસ્થાનમાં ભાવ ત્રણ હોય છે તે આ પ્રમાણે–ક્રિયા ગુણ, યોગ ગુણ, પ્રદેશાત્વ ગુણ એ ઔદથિક ભાવ છે. જ્ઞાન ગુણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com