________________
ચાયુ અવિરત સમ્યગદ્યષ્ટિ ગુણસ્થાન
૧૨૫
આત્મા આ ગુણસ્થાને હાય છે. એટલે કે આ ગુરુસ્થાનમાં દરેક આત્માને આ ત્રણ સમ્યક્તમાંથી કાપણુ એક સમ્યકત્વ હોય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય નામના ક્રોધ આદિ ચાર કષાયેાના ઉદયથી વ્રતરહિત અને તેથી કેવળ સમ્યક્ત્વ માત્ર જ જે ગુણસ્થાનમાં ઢાય તે ચેયુ ગુણસ્થાન એટલે અવિરત સમ્મદૃષ્ટિ ગુણસ્થાન છે. આ જીવ અવિરતપણાને કુત્સિત ક્રમ'સરખુ' જાણે છે અને વિકૃતિના સુખની ધણી અભિલાષા કરે છે. પરંતુ અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી વ્રત રહિત કેવળ સમ્યગ્દષ્ટિપણું જ અનુભવે છે.
આત્માના ઉદ્દારના પ્રારંભ આ ગુણસ્થાનથી થાય છે. કારણકે સમ્યક્ દનની પ્રાપ્તિથી જ આત્મ વિકાસ શરૂ થાય છે. આ ગુણસ્યાને જે જીવ આવે છે તે પહેલા અથવા ત્રીજા ગુરુસ્થાનેથી આવે છે.
આ
સમ્યક્ત્વની પ્રાપ્તિ ઉપર આત્માની સ` પ્રગતિને આધાર રહેલે છે. આ ગુણસ્થાન પછીનાં બધાય ગુણસ્થાનમાં સમક્તિભાવ વિધમાન ડાય છે. સસાર તરવાના આ સ્થાને પાયેા રાષાય છે. આ ગુણસ્થાન અતિ કિંમતી છે. જ્યાં સુધી આ ગુરુસ્થાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાય` સિદ્ધિ નથી.
જૈન શાસ્ત્રોમાં જ્યાં તત્વાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં હેતુ યુક્તિ આદિ વડે જેમ તેને અનુમાન આદિ વડે પ્રતીતિ થાય તેમ કથન કર્યું" છે. તથા ત્રિલેાક, ગુણુસ્થાન, માણા આğિકથન આજ્ઞાનુસાર કર્યું છે એટલા માટે હેય ઉપાદેય તત્ત્વાની પરીક્ષા કરવી મેગ્ય છે. જીવ આદિ દ્રવ્યેા અથવા તત્ત્વા પીછાણવા, ત્યાગવા યેાગ્ય મિથ્યાવ રાગ આદિ તથા ગ્રહણુ કરવા યેગ્ય સમ્યગ્દર્શન આદિકનું સ્વરૂપ પીછાણવુ ઇત્યાદિ જેને જાણવાથી મેક્ષ મામાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવાં. અને એ જાણવામાં ઉપકારી ગુણસ્થાન માણા આદિ અથવા વ્રત આદિ ક્રિયાને પણ જાણવા યેાગ્ય છે,
ચેાયા ગુણસ્થાનમાં રહેલા જીવ વ્રત પ્રત્યાખ્યાન આદિ ધર્મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com