________________
ચૌદ ગુણસ્થાન
૧૦૦
નથી કરતા. અભેદ વિવક્ષાથી જ્ઞાન તથા દર્શન ગુણુને જીવત્વ ભાવ કહે છે, પરંતુ ભેદ વિવક્ષાર્થી એ બન્ને ગુણુ અનાદિકાળથી ક્ષાયે પશુમિક રૂપમાં પરિણમન કરે છે.
જીવત્વ ભાવને પારિણામિક ભાવ કહેવામાં આવે છે તે શકિતની અપેક્ષાથી છે. અને શકિતનેા કદી નાશ થતા નથી. પરંતુ વ્યકત પર્યાય સમયે સમયે બદલાય છે અને એ વ્યકત પર્યાયને અનુભવ થાય છે.
એ જ પ્રમાણે ભવ્યત્વ અભવ્યત્વ પણ વમાનમાં એ ગુણુની ઔદયકરૂપ અવસ્થા છે, વ્યકત પર્યાય થતા નથી.
શકિતરૂપ છે. પરંતુ એક સાથે એ ભાગરૂપ
ખે
ઔપશમિક તથા ક્ષાયિક ભાવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં થતા નથી.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં ભાવ નિર્જરા થતી નથી. કારણ કે જ્યાં સુધી અનંતાનુબ ંધીના સવર ન થાય ત્યાં સુધી ભાવ નિરા થતી નથી. પરંતુ સવિક અને અવિપાક નામની દ્રષ્ય નિર્જરા થાય છે. સવિપાક નિર્જરા ઔદિયક ભાવમાં થાય છે અને અવિષાક નિર્જરા ઉદીરણા ભાવમાં થાય છે. ચારિત્ર ગુણના અંશ અંશમાં શુદ્ધતાનું નામ ભાવ નિરા છે અને તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં હોતી નથી.
સવિપાક નિર્જરામાં ક્રમના ઉદય એ કારણ છે અને તદ્રૂપ આત્માને ફળ ને ખરી જવું એ કાય છે. આ અવસ્થા સમયે સમયે થયા કરે છે અને તેને અબુદ્ધિપૂર્વકના ભાવ કહે છે,
· અવિપાક નિર્જરામાં આત્માના બુદ્ધિપૂર્વકના રાગાદિ ભાવ કારણ છે. અને સત્તામાં પડેલા કમને તેની કાળમર્માંદા પહેલાં જ ઉદયાવલીમાં લાવીને તેને ખેરવી દેવા તે કા` છે. અવિપાક નિર્જરા બુદ્ધિપૂર્વક અવસ્થામાં જ થાય છે. કારણ કે જ્ઞાનની ઉપયેગાવસ્થામાં જ બુદ્ધિપૂર્વક રાગ આદિક થાય છે, પરંતુ જ્ઞાનની લબ્ધિ પૂર્વક અવસ્થામાં બુદ્ધિપૂર્વક ભાવ હાતા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com