________________
બીજું સાવ દન ચુસ્થાન
૧૧૧
કાઈ ત્રણ મુસાફા ખાસ હેતુ સિવાય તેમની ભૂમિમાં (ગામમાં ) આમતેમ ભટકતા હતા. એક વખત તેઓ કાઈ નગરમાં જાની ઈચ્છાથી નીકળ્યા. તે નગરને રસ્તે ધણા દી, લાંખા હતા અને તે રસ્તા એક ભયકર અટવીમાં થઈને જતેા હતેા. તેથી રાત્રિ પહેલ જ ષ્ટિ નગરે પહેાંચી જવાની ઉતાવળથી તે મુસા ઝડપથી ચાલ્યા
જતા હતા.
પરંતુ અટવીમાં થેાડે આગળ જતાં જ તેમણે બે સશસ્ત્ર ચારાને રસ્તાની બન્ને બાજુ રેાકીને ઉભેલા તૈયા. પહેલે મુસાફર તા સશસ્ત્ર ચારેને દૂરથી જોઇ તે જ ડરીને ત્યાંથી જ પાહે વળી ગયે. ખીજા બે ચાર આગળ ચાલ્યા તેમાના પહેલે એટલે ત્રણમાના વચલા મુસાફર તા નિર્બંળ હતા તેથી ચાાએ તેને તરત જ પકડી લીધે, ત્રીજો મુસાફર તે। મહાબળવાન હતેા. તેણે તે તે બન્ને ચારાને હકાવીને હરાવી કાઢયા અને સીધેા પેાતાના ઈષ્ટ નગરે પહોંચી ગયા.
ઉપનય
આ દૃષ્ટાંતના ઉપનય નીચે પ્રમાણે છે—
ભયંકર અટવી તે ભયંકર દુ.ખાથી ભરેલા અને મુશ્કેલીથી પાર કરી શકાય તેવે। આ સ ંસાર.
પેાતાની ભૂમિમાં આમતેમ આડાઅવળા ભમ્યા કરતા હતા તેમને કરણ સન્મુખ નહિ થયેલા અનાદિ મિથ્યાત ભૂમિમાં જ સામાન્યથી હીનાધિક અધ્યવસાયેામાં વર્તતા યથાપ્રવૃત્તિ કરણવાળા સાંસારી જીવેા જાણવા.
કાઈક નગર પ્રત્યે જવાની ઈચ્છાથી અટવીના માર્ગમાં પ્રયાણ કરતા ત્રણ મુસાફા જેવા, કરણસન્મુખ થયેલા વિશિષ્ટ યથાપ્રવૃત્તિ કરણવાળા સસારી જીવેા જાણવા.
ત્રણ મુસા તે સંસારના જીવાના ત્રણ પ્રકાર. તે નીચે પ્રમાણે— ( ૧ ) ગ્રંથિદેશ સુધી આવીને ફ્રી અશુભ પરિણામવાળા થઈ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat