________________
ખીજુ સાસ્વાદ્દન ગુરુસ્થાન
૧૦૯
અને તૃષ્ણારૂપ તૃષાથી દુષિત થતા એવા ભવ્ય જીવરૂપ વટેમાર્ગુ ને આંતરકરણુ રૂપ શીતળ છાયા દૃષ્ટિગાચર થાય ત્યારે તે તેના તરફ હવધેલા થઇને દાડે એમાં શું નવાઈ! અને ત્યાં જતાં જ અંતરકરણુરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેકગણુા શીતળ એવા સમ્યકત્વરૂપ ધનસાર ચંદનથી તેને આત્મા યિત થાય ત્યારે તે તેના હ વિષે પૂછવું જ શું?
આ સમય દરમ્યાન તે ઔપમિક સમ્યકત્વમાં વતા આત્મા પેલાં અત્યાર સુધી દાખી રાખેલાં, ઉપશમાવેલાં અતિ દીવ્ર સ્થિતિવાળાં મિથ્યાત્વ માહનીય ક્રન્ગેને સ્વચ્છ બનાવવાને પ્રયત્ન કરે છે. આવા પ્રયત્ન કરવાથી તે મિથ્યાત્વ માહનીય કર્મના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એમ ત્રણ વિભાગે કરે છે.
તે કદ્રવ્યેામાંથી જે દ્રષ્યે સર્વથા શુદ્ધ બની જાય છે તેને સમ્યક્ત્વ મેાહનીય એવું નામ આપવામાં આવે છે. જે અધુ શુદ્ધ અને છે તેને મિશ્ર માહનીય તરીકે ઓળખાવવામાં આવે છે અને જે અશુદ્ધને અશુદ્ધ જ રહી જાય છે તેને મિથ્યાત્વ માહનીય કહેવામાં આવે છે.
ઉપશમ સમકિતને અંતર્મુડૂતને કાળ વીત્યા પછી શુદ્ધ, મિશ્ર અને અશુધ્ધ દ્રબ્યામાંથી જે દ્રશ્યñા ઉદય થાય તેવી જીવની સ્થિતિ થાય છે. જો શુદ્ઘ દ્રવ્યના ઉદય થાય તે આત્મા ક્ષાયેાપમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જો મિશ્ર દ્રવ્યના ઉદય થાય તે તે મિશ્રષ્ટિ બને છે અને જો અશુધ્ધ દ્રશ્ય ઉદયમાં આવે તે તે ફરીથી મિથ્યાદષ્ટિ થાય છે.
ઉપશમ સમક્તિને અંતર્મુ કાળ વીત્યા પછી ઉંપર્યુકત ત્રણ વિભાગમાંથી ગમે તે એક વિભાગ તા ઉયમાં આવે છે જ. અને તેમ થતાં તે તથાવિધ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
આત્મા જ્યારે અશુદ્ધ પરિણામ ગામી તે ઉપશમ સમ્યક્ત્વને જધન્યથી એક સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થાય છે એટલે કે જ્યારે
ઉત્કૃષ્ટથી છ આવલિકા
www.umaragyanbhandar.com