________________
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન
૧૦૩
મિથ્યાદષ્ટિ જીવ અનંતાનંત, અક્ષયાનંત છે. મનુષ્યગતિમાં મિચ્છાદષ્ટિ સંખ્યાત છે. તેનાથી અસંખ્યાત ગણું નારકી મિથ્યાષ્ટિ છે. તેનાથી અનંતગણુ તિર્યંચ મિયાદષ્ટ છે.
મિથાદષ્ટિ જીવ સમસ્ત લેકમાં રહે છે. કારણકે લેક મિથ દષ્ટિ જીવથી ભરેલું છે. લેકને એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં મિથ્યાદષ્ટિ ન હેય. પરંતુ વિહાર કરવાવાળા (ચાલી શકનારા ) મિશ્રાદષ્ટિ સર્વ લેકમાં નથી. કારણકે ત્રસ જીવ જ ચાલી શકે છે. અને તે કંઈક કમ ત્રસ નાડીમાં રહે છે.
બંધ–મિથ્યાષ્ટિને ૧૨૦ બંધ પ્રવૃતિઓમાંથી ૧૧૭ બંધ હેય છે. કારણ તીર્થંકર પ્રકૃતિ નામકર્મ, આહારક નામકર્મ, આહારક અંગે પાંગ નામ એ ત્રણ પ્રકૃતિએના બંધ મિથ્યાત્વને લેતા નથી. કારણકે તીર્થંકર નામકર્મ સમ્યત્વથી બંધાય છે અને આહારકઠિક અપ્રમત્ત ચારિત્ર વડે બંધાય છે.
ઉદય પ્રકૃતિઓ રર છે. તેમાંથી મિથ્યાદષ્ટિને ઉપરની ત્રણ પ્રકૃતિ તથા સમ્યક્ત મિથ્યાત્વ અને સમય પ્રકૃતિ મળી પાંચ પ્રકૃતિ બાદ કરતાં બાકીની ૧૧૭ ઉદય હેય છે.
સત્તા–મિથ્યાષ્ટિ જીવમાં સત્તા ૧૪૮ પ્રકૃતિની હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com