________________
ગુણસ્થાનેનું સંક્ષિપ્ત સ્વરૂપ પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. ગુણસ્થાન એ આત્માના ગુણને લઈને છે.
કંકામાં મોક્ષમાર્ગ –
(૪) જ્યાં પ્રતીતિરૂપે શરૂ થાય છે ત્યાં સમ્યગ્દર્શન ચોથું ગુણસ્થાન. (૫) જ્યાં દેશ આચરણ રૂપે શરૂ થાય છે તે પાંચમું ગુણસ્થાન, (૬) જ્યાં સર્વ વિરતિરૂપે શરૂ થાય છે તે છઠું ગુણસ્થાન. (૭) અપ્રમત્ત પણે તે આચરણમાં સ્થિતિ તે સાતમું ગુણસ્થાન. (૮) અપૂર્વ આત્મ જાગૃતિ તે આઠમું ગુણસ્થાન. (૯) સતામત સ્થૂળકાય, બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે નવમું, (૧૦) સાગત સૂક્ષ્મ કષાય, બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે દશમું, (૧૧) ઉપશાંત કપાય, બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે અગીઆરમું, અને (૧૨) ક્ષીણ થાય, બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે બારમું ગુણસ્થાન.
(૧૩) જે સમયે કષાય (રાગપ) સર્વથા પ્રકારે ક્ષય થાય તેની બીજી જ હશે કેવળજ્ઞાનતેરમું ગુણસ્થાન
સાપર વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા ૨૫, લસ કરવા છે અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે,
ભૂજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે સપુરુષને નિષ્કામ ભકિતથી ત્રિકાળ નમસ્કાર!! –ીમદ રાજચંદ્ર વ્યાખ્યાનમારમાંથી સંકલિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com