________________
ચૌદ ગુણસ્થાન
આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તે પાપ ભાવથી બચવા માટે, દેવની ભક્તિ કરવાથી પુણ્ય બંધ થાય છે અને પુણ્યથી બાહ્ય વિભૂતિ મળે છે. ભક્તિથી જેટલા અંશે પાપભાવથી બચા તેટલું કલ્યાણ થયું, આમ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાની કહે છે કે ભગવાન મારૂં કલ્યાણ કરે!.
સંસારમાં સર્વ પિતાના ભાવથી જ સુખી કે દુઃખી થાય છે. એવું જ્ઞાન જયાં સુધી ન થાય ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ જ છે.
પ... સંસારના પદાર્થને સારા નરસા કહેવા–સંસારના કોઈ પદાર્થ સારા નથી તેમ ખરાબ પણ નથી. આપણે આપણું કલ્પનાથી સારૂં નરસું માની લઈએ છીએ. પરંતુ પદાર્થ સારા બુરા નથી. છતાં પદાર્થને સારા કે ખુરા માનવા તે મિથ્યાત્વ છે.
સારા વખતમાં ભેજન લેતાં આનંદ આવે છે ત્યારે દુઃખના વખતમાં એ જ ભેજન નીરસ લાગે છે. ભોજન તો એનું એ જ છે. પણ માણસની કલ્પના કરી ગઈ છે !
એ રીતે દરેક વસ્તુ અમુક વખતે સારી લાગે છે તે જ વસ્તુ થોડા વખત પછી નઠારી લાગે છે. કારણ ફક્ત કલ્પના કરી ગઈ છે. બાકી વસ્તુ એની એ જ છે.
આવી બીજી પણ ઘણી બાબત છે કે જે વ્યવહારથી બરાબર ગણાય છે પરંતુ નિશ્ચયથી ખોટી છે એટલે નિશ્ચયથી કહેતાં એ બાબતે મિથ્યાત્વ ગણાય. માટે સંસારી જીવે નિશ્ચયને મનમાં ધારણ કરીને, નિશ્ચય તરફ જ નિરંતર વક્ષ રાખીને વ્યવહારમાં બેસવું કે વર્તવું. કે જેથી મિથ્યાત્વમાં ઉતરી પડાય નહિ.
- મિથ્યાત્વને
ગુણસ્થાનક કેમ કહેવાય? મિથા મોહનીય કર્મના ઉદયથી જેની દષ્ટિ અથવા મહા મિયા વિપરીત થયેલી હોય એટલે કે જેને જીવ અજીવ આદિ તત્ત્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com