________________
૯૦
ચૌદ ગુણસ્થાન
પ્રરૂપણા કરવી, તેના સબંધમાં સશય કે અનાદર કરવા તે સ મિથ્યાત્વ છે.
સત્ પુરુષોને મસપુરુષ અને અસત્પુરુષને સત્પુરુષ, કલ્યાણને અકલ્યાણુ અને અકલ્યાણુને કલ્યાણુ, સન્માતે ઉન્મા અને ઉન્માતે સન્માર્ગ માનવા એટલે એ રીતે ઊંધું સમજવું તે મિથ્યાત છે. તેમજ ખાટા રૂઢિ વહેમામાં માનવું એ પણ મિથ્યાત છે.
આત્મકલ્યાણના સાધનના માર્ગમાં ન્ય અન્ય વિષેના વિવેકના અભાવ તે મિથ્યાત્વ છે.
મિથ્યાત્વ એટલે સત્યથી તદ્દન અવળી બાજુ. અજ્ઞાન કે અવિદ્યા સાથે રહેવાનું જે સ્થાન તે મિથ્યા.
મિથ્યાત્વ એ આત્માના નિભાવ ભાવ છે, સહેજ સ્વભાવ ભાવ નથી. ખાદ્ય સંચાગેાના નિમિત્તથી અનાદિ ધ્રુવગુણુનુ સ્વભાવ સ્વરૂપમાં પરિણુમન ન થતાં અન્યથા પરિણમન થાય તેને ગુણેાતુ વિભાવ પરિણમન કહે છે. આત્માને જ્ઞાનગુણુ જ્યારે બાહ્ય પદાર્થની અસરને આકર્ષાં સ્વભાવસ્વરૂપ ગુણમાં ન પરિણમે ત્યારે જ્ઞાનગુણુની વિકૃતિ થયેલી હોય છે. આ વિકૃતિ અથવા ભ્રમણા એ જ મિથ્યાત્વ છે.
કુદેવ, ગુરુ, સુધને માનવામાં મિથ્યાત્વ શા માટે?
કુદેવને માનવામાં મિથ્યાત્વ શા માટે?—દેવના લક્ષણ વીતરાગતા, સજ્ઞતા, દેવ અઢાર દેષ રહિત હૈાય. ત્યારે રાગી જીવેામાં દેવની કલ્પના કરવી એ મિથ્યાત્વ ભાવ છે.
પદાર્થનુ જે સ્વરૂપ છે તેને તે પ્રમાણે જ માનવું તે સમ્યગ્ જ્ઞાન છે. તેનાથી વિપરીત માનવું તે મિથ્યાજ્ઞાન છે. જે આત્મામાં અનંત જ્ઞાન, અનત દર્શન, અનંત સુખ, અનંત વી` પ્રગટ થયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com