________________
ચૌદ ગુરુસ્થાનાની ટુંકી વિગત
૭૫
૧. મિથ્યાત્વ
આ ગુણસ્થાનમાં દર્શન માહનીય અને અનતાનુબંધી ક્યાયની પ્રબળતાથી આત્મામાં તત્ત્વરુચિ જ પ્રગટતી નથી, તેની દૃષ્ટિ મિથ્યાત્વ તરફ હોવાથી તે વીતરાગની વાણીથી ઓછુ કે અધિક કે વિપરીત સુ છે, પ્રરૂપે છે તથા ફરસે છે.
આ ગુરુસ્થાને અનતા છત્રેા રહેલા હાઈ તરતમ ભાવે આ ગુણસ્થાનની અનંત કક્ષાએ છે. અહીંઆ રહેલા છત્રના ત્રણ ભેદ છે——— ૧. અભવ્ય જીવ. તેના મિથ્યાત્વની આદિ કે અંત નથી, ૨. ભવ્ય જીવ. તેના મિથ્યાત્વની આદિ નથી પણ અંત છે. પડવાઈ. જે આત્માએ એક વખત સમકિત પ્રાપ્ત કર્યાં પછી તેનુ' વમન કરી પતિત થયેલા છે તે.
3.
૨. સાવાદન
સભ્યદૃષ્ટિ પ્રાપ્ત થયા પછી પતન થતાં આત્મા મિથ્યાત્વની પહેલી ભૂમિકાએ પાછા વળતાં વચ્ચે બહુ થોડી વાર તત્ત્વચિના સ્વપ આસ્વાદવાળી અવસ્થા પ્રાપ્ત કરે તે સાસ્વાદન ગુરુસ્થાન.
ઘંટ વાગી ગયા પછી રણકાર રહી ગયા અથવા ક્ષીરનુ ભાજન કરી વમન કર્યું ત્યારે જરા સ્વાદ રહી ગયા તે પ્રમાણે સાસ્વાદન ગુણસ્થાનનું જાણુવું.
૩. મિશ્ર
મિથ્યાત્વમાંથી નીકળીને સમ્યગ્દષ્ટિ પામતાં અથવા સમતિ પામ્યા પછી શુદ્ધ દૃષ્ટિ ન રહેતાં ત્યાંથી પતન થયા ત્યારે જે મનામંથનની ભૂમિકા હોય છે તે આ મિશ્ર ગુણસ્થાન.
અહીં સત્ય અને અસત્ય વચ્ચે ડાલાયમાન સ્થિતિ ઢાય છે. કે વળી પ્રરૂપિત શુદ્ધ જિનમાર્ગ તેમજ અન્ય અસત્ય માર્ગ એ તેને માને તે મિશ્ર ગુરુસ્થાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com